GPSC Recruitment 2025: GPSC દ્વારા ક્લાસ-1, 2 અને 3 માટે મોટી ભરતી, ફોર્મ ભરવાનું શરૂ
GPSC ભરતી 2025
ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC) દ્વારા વિવિધ 337 જગ્યાઓ ( GPSC ભરતી 2025) માટે જાહેરનામું બહાર પાડ્યું છે અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.
GPSC Recruitment 2025:
GPSC ભરતી 2025 | |
Organization Name | Gujarat Public Service Commission (GPSC) |
Advt. No | 19/2025-26 to 30/2025-26 |
Total Vacancy | 337 |
Last Date | 17-10-2025 |
Application Mode | Online |
Job Type | Government Jobs |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
જગ્યાઓ (Vacancy Details)
જાહેરાત ક્રમાંક | જ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
કુલ જગ્યા |
---|---|---|---|
19/2025-26 | નાયબ નિયામક, G.A.S, વર્ગ-1 | Ph.D. / Post Graduate | 01 |
20/2025-26 | મહામડીશ મેનેજર વર્ગ-2 | Degree/Diploma in Printing Tech. | 01 |
21/2025-26 | મહામડીશ નિયામક (વેરા નિયામક), વર્ગ-1 | Bachelor / Post Graduate | 01 |
22/2025-26 | મહામડીશ નિયામક, વર્ગ-2 | Any Graduate | 01 |
23/2025-26 | મેટ્રો ગ્રેડ-1, વર્ગ-2, માર્ગ અને મકાન વિભાગ | Diploma/Degree H.M | 01 |
24/2025-26 | ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-1 (પ્રિન્સિપલ શાળા) | Bachelor/Master & B.Ed/D.El.Ed | 01 |
25/2025-26 | મહામડીશ નિયામક વીમા, વર્ગ-2, નાણા વિભાગ | Bachelor / LIC Exam | 01 |
26/2025-26 | બાલ વિકાસ યોજના અધિકારી (CDPO), વર્ગ-2 | Bachelor/Master Degree | 04 |
27/2025-26 | રાજ્ય વેરા નિરીક્ષક (STI), વર્ગ-3, નાણા વિભાગ | Any Graduate | 323 |
28/2025-26 | ડાયટ સેક્રેટરી (સિનિયર સ્ટેનોગ્રાફર, ગ્રેડ-1), વર્ગ-2 | Any Graduate | 02 |
29/2025-26 | જિલ્લા સંપત્તિ અધિકારી, વર્ગ-2 | BPE/BPES/BPED | 02 |
30/2025-26 | જુનિયર આર્કિટેક્ટ, વર્ગ-2, માર્ગ અને મકાન વિભાગ | Diploma/BE Architecture | 01 |
કુલ | 337 |
Age Limit(ઉંમર મર્યાદા)
- GPSC ભરતીમાં વય મર્યાદા વિધિધ કેટેગરી પ્રમાણે છે. ઓફિસીયલ જાહેરાત વાંચવા વિનતી. (છૂટછાટ લાગુ)
Application Fee(અરજી ફી)
કેટેગરી | ચુકવણી વિકલ્પ | છેલ્લી તારીખ |
---|---|---|
જનરલ | પોસ્ટ ઓફિસ ચલણ/ઓનલાઈન | 18-10-2025 |
અનામત/PwD | નિયમો મુજબ | – |
- ફી રસીદ સાથેનું અંતિમ કન્ફર્મેશન માન્યતા માટે ફરજિયાત છે.
How to Apply ?(કેવી રીતે અરજી કરવી?)
- Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
- Interested Candidates Can Read the Full Notification Before Apply.
- (ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.)
GPSC ભરતી 2025 મહત્વપૂર્ણ લિંક — સૂચના,અરજી ફોર્મ ⇩⇩⇩
જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો
નોટિફિકેશન : અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો
Important Dates:(મહત્વપૂર્ણ તારીખો)
Event | Date |
---|---|
ફોર્મ ભરવા ના શરૂ તારીખ: | 03/10/2025 |
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ: | 17/10/2025 |
GPSC ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ પ્રકારે રહેશે:
- પ્રિલિમિનરી પરીક્ષા (MCQ આધારિત)
- મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક, લાગુ પડતી હોય ત્યાં)
- રૂબરૂ મુલાકાત (Personal Interview)
- ફાઇનલ મેરિટ લિસ્ટ
Connect with us | |
WhatsApp Group | Click Here |
WhatsApp Channel | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |