Gujarat Agriculture Universities Lab Technician/ Lab Assistant Recruitment 2025: Apply Online
SAU Recruitment 2025 : રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદારકૃષિનગર) માં સંયુકત રીતે તાંત્રિક સંવર્ગ (વર્ગ-૩) લેબોરેટરી ટેકનીશીયન/લેબોરેટરી આસીસ્ટન્ટની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગીયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે, અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.
SAU Recruitment 2025
વિગતો | માહિતી |
---|---|
સંસ્થાનું નામ | રાજ્યની કૃષિ યુનિવર્સિટી (SAU) |
પદોનું નામ | લેબોરેટરી ટેકનીશીયન/લેબોરેટરી આસીસ્ટન્ટ વર્ગ-૩ |
કુલ જગ્યાઓ | 59 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | Gujarat (Anand, Junagadh, Navsari, SDAU) |
સત્તાવાર વેબસાઇટ | www.aau.in, www.jau.in, www.nau.in, www.sdau.edu.in |
SAU લાયકાત અને ખાલી જગ્યા 2025
ક્રમ | સંવર્ગનું નામ | કૃષિ યુનિવર્સિટીઓનું નામ | કુલ જગ્યાઓ |
---|---|---|---|
1 | લેબોરેટરી ટેકનીશીયન | આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ | 9 |
2 | જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ | 7 | |
3 | નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી | 12 | |
4 | સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર | 29 | |
5 | લેબોરેટરી આસીસ્ટન્ટ | નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી | 2 |
SAU શૈક્ષણિક લાયકાત
- Second class bachelor's degree in Agri. Biotech/ Agri-microbiology/Microbiology/Chemistry/Bio-chemistry/Home Science/ Nutrition/ Food Processing Technology as the case may be.
- He/She should have received training as Laboratory Technician at an Institution recognised by the Government.
- Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
SAU વય મર્યાદા
- ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
- મહત્તમ ઉંમર: 35 વર્ષ
- વયમર્યાદામાં છૂટછાટ: નિયમોનુસાર (મહત્તમ 45 વર્ષ)
SAU અરજી ફી
- બિન અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવારો માટે: ₹1000/- + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જીસ
- અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવારો માટે (EWS/SC/ST/SEBC): ₹250/- + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જીસ
- દિવ્યાંગજન ઉમેદવારો માટે: ₹250/- + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જીસ
- માજી સૈનિક ઉમેદવારો માટે: શુન્ય
📲 કેવી રીતે અરજી કરવી ?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે.
🔗 મહત્વપૂર્ણ લિંક
SAU Recruitment 2025
ભરતી અંગેની નોટિફિકેશન (PDF): ક્લિક કરો
Apply Online: Click Here
SAU મહત્વપૂર્ણ તારીખો:
વિગતો | તારીખ અને સમય |
---|---|
અરજી શરૂ થવાની તારીખ | 25/08/2025 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 20/06/2025 (23:59 કલાક સુધી) |
Connect with us | |
WhatsApp Group | Click Here |
WhatsApp Channel | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |