GTKVN Online Loan Yojana : સીધી ધિરાણ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ માટે જાહેરાત
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના નિયામકશ્રી, વિ.જા.ક., ગાંધીનગર તથા રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ, નવી દિલ્હીના સહયોગથી ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક અને સ્વરોજગારલક્ષી ધંધા/ વ્યવસાય માટે ઓછા દરના વ્યાજ માટેની લોન સહાય યોજનાઓ બહાર પાડવામાં આવી.
કઈ કઈ યોજનાઓનો સમાવેશ થાય છે?
- પશુપાલન વ્યવસાય (મુદતી ધિરાણ)
- પરિવહન વ્યવસાય (મુદતી ધિરાણ)
- નાના ધંધા વ્યવસાય (મુદતી ધિરાણ)
- માઈક્રો ફાઈનાન્સ
- નવી સ્વર્ણીમાં યોજના (મહિલા માટે)
- મહિલા સમૃધ્ધિ યોજના
- સ્વયં સક્ષમ યોજના
- નવી આકાંક્ષા ઉચ્ચ શૈક્ષણિક યોજના
શીર્ષક | વિગતો |
યોજના નામ | સીધા ધિરાણ યોજના (GTKVN Online Loan Yojana) |
યોજનાનો હેતુ | ઠાકોર અને કોળી સમુદાયના આર્થિક રીતે પછાત લોકો માટે આર્થિક સહાય પૂરી પાડવી |
યોજનાઓ | 1. PASHUPALAN પશુપાલન વ્યવસાય (મુદતી ધિરાણ) 2. TRANSPORT પરિવહન વ્યવસાય (મુદતી ધિરાણ) 3. SMALL BUSINESS નાના ધંધા વ્યવસાય (મુદતી ધિરાણ) 4. MICRO FINANCE SCHEME માઈક્રો ફાઈનાન્સ 5. NEW SWARNIM YOJANA નવી સ્વર્ણીમાં યોજના (મહિલા માટે) 6. MAHILA SAMRUDDHI SCHEME મહિલા સમૃધ્ધિ યોજના 7. SWAYAM SAKSHAM SCHEME સ્વયં સક્ષમ યોજના 8. EDUCATIONAL LOAN SCHEME નવી આકાંક્ષા ઉચ્ચ શૈક્ષણિક યોજના |
પાત્રતા | 1. ઉંમર મર્યાદા: 21 થી 50 વર્ષ (સ્વયં સક્ષમ: 18 થી 35 વર્ષ) 2. વાર્ષિક આવક મર્યાદા: રૂ. 3,00,000/- 3. લોનનું ફાયદો કુટુંબના એક જ સભ્યને મળવાનો રહેશે |
અગત્યની તારીખ | અરજી કરવાની તારીખ: 28/08/2025 થી 27/09/2025 સુધી |
સંપર્ક | ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર |
ફોર્મ ભરવા માટે :
- અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
યોજનાની પાત્રતાઃ
- (૧) યોજનાની પાત્રતાની વિગતો નિગમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જે ધ્યાનમાં રાખીને અરજી કરવી.
- (૨) સ્વરોજગારની લોન યોજનામાં અરજદારની વય મર્યાદા ૨૧ વર્ષ થી ૫૦ વર્ષ રહેશે. (સ્વયં સક્ષમ લોન યોજનામાં અરજદારની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ સુધીની રહેશે.)
- (૩) અરજદારની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩,૦૦,000/-ની રહેશે.
- (૪) સ્વરોજગારની લોન યોજનાનો લાભ માટે કુટુંબમાંથી કોઇ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર રહેશે.
- (૫) અરજી કરતી વખતે આધાર નંબર સાથે લીંક હોય તે જ બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.
- (૬) અરજીમાં અરજદારે પોતાનો જ મોબાઇલ નંબર આપવાનો રહેશે. મોબાઇલ નંબર ચાલુ સ્થિતીમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો નંબર આપેલો હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ કરેલ હશે તો આવી અરજીઓ રદપાત્ર ગણવામાં આવશે.
- (૭) અરજીમાં સંપુર્ણ વિગતો ભરેલી નહી હોય અથવા અધુરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ રદપાત્ર (નામંજુર) ગણાશે.
અરજીની છેલ્લી તારીખ
– અરજી કરવાની તારીખ: 28/08/2025 થી 27/09/2025 સુધી
ફોર્મ ભરવા માટે :
– અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
Title | Scheme Details |
---|---|
PASHUPALAN પશુપાલન વ્યવસાય (મુક્ત ઋણ) (2025-26) | (1) ₹1,40,000 (દે પશુ માટે) (2) ₹2,50,000 (દે થી વધુ પશુ માટે रु. 1.40 લાખ અને ટૅકશેડ માટે ₹1.10 લાખ) કુલ ₹2,50,000/- લોન યથાવિધી ઉપયોગ મેળવતા લાભ
(નિયમિત હપ્તા ભરતા હિલાફકત તેમજ મંજૂરધારક માટે) |
TRANSPORT પરિવહન વ્યવસાય (મુક્ત ઋણ) (2025-26) | (૧) ઓટો રિક્ષા/ ઈ- ઓટો રિક્ષા માટે રૂા.3,૦૦,૦૦૦ સુધીની લોન. (ર) વ્હીકલ ફોર વ્હીલ (કોમર્શિયલ/પેસેન્જર) માટે રૂા.15,૦૦,૦૦૦ સુધીની લોન. |
SMALL BUSINESS નાના ધંધા વ્યવસાય (મુક્ત ઋણ) (2025-26) | ₹1,50,000 થી ₹15,00,000 સુધીની લોન |
MICRO FINANCE SCHEME માઇક્રો ફાઇનાન્સ (2025-26) | ₹2,50,000 થી ₹5,00,000/- સુધીની લોન |
NEW SWARNIM YOJANA નવી સ્વર્ણિમ યોજના (મહિલા માટે) (2025-26) | ₹2,00,000 સુધીની લોન |
MAHILA SAMRUDDHI SCHEME મહિલા સમૃદ્ધિ યોજના (2025-26) | ₹1,25,000 સુધીની લોન |
SWAYAM SAKSHAM SCHEME પોતે સશક્ત યોજના (2025-26) | ₹10,00,000 લોન (વ્યવસાયિક અભ્યાસ કરેલ હોય તેવા અરજદારો માટે) |
EDUCATIONAL LOAN SCHEME નવી અજમાશ હેઠળ શૈક્ષણિક યોજના (2025-26) | ₹1,50,000 સુધીની લોન |
Connect with us | |
WhatsApp Group | Click Here |
WhatsApp Channel | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |