SEB (Special Educator) Special TET-1 Notification 2025
ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-1 (સ્પેશિયલ TET-1)-2025 જાહેરાત
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તારીખ ૩૧/૦૭/૨૦૨૫ ના રોજ “સ્પેશિયલ શિક્ષક યોગ્યતા કસોટી-1 (સ્પેશ્યલ TET-1)-2025” માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત પ્રાથમિક શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીના સંયુક્ત ઉપક્રમે બહાર પાડવામાં આવી છે. આ કસોટીનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા માટે ખાસ શિક્ષકો (સ્પેશ્યલ એજ્યુકેટર) ની ભરતી કરવાનો છે.
સ્પેશિયલ શિક્ષક યોગ્યતા કસોટી-1 (સ્પેશિયલ TET-1)-2025 | Special TET-1 exam 2025
સંસ્થા | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ |
પરીક્ષાનું નામ | શિક્ષક TET-1 2025 |
જાહેરાત તારીખ | ૩૧/૦૭/૨૦૨૫ |
નોકરી સ્થાન | ગુજરાત |
ફોર્મ શરૂ થવાની તારીખ | ૦૮ ઓગસ્ટ ૨૦૨૫ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૧૯ ઓગસ્ટ ૨૦૨૫ |
અરજી કરવાની રીત | ઑનલાઇન |
Special TET 1 લાયકાત
- કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.
પરીક્ષા ફી
- ST, SC, SEBC, PH, GENERAL (EWS) કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફ્રી 350/- (ત્રણસો પચાસ પુરા) જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફ્રી 500/- (પાંચસો પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp જૂપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
ઓફિશિયલ વેબસાઈટ: | Click Here |
હાલમાં ચાલી રહીેલી ભરતીઓ: | Click Here |
અગત્યની તારીખો
ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-૧ (સ્પેશિયલ TET-૧)-૨૦૨૫ સંબંધિત અગત્યની તારીખો નીચે મુજબ છે
જાહેરાતનું બહાર પાડવાની તારીખ: | ૩૧/૦૭/૨૦૨૫ |
ઉમેદવાર માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઑનલાઇન ભરવાનું સમયગાળો: | ૦૮/૦૮/૨૦૨૫ થી ૧૯/૦૮/૨૦૨૫ |
નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનું સમયગાળો: | ૦૯/૦૮/૨૦૨૫ થી ૨૧/૦૮/૨૦૨૫ |
પરીક્ષાનો સંભવિત માસ: | સપ્ટેમ્બર/ઓક્ટોબર ૨૦૨૫ |
Connect with us | |
WhatsApp Group | Click Here |
WhatsApp Channel | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |