Join Whatsapp Groups

Gujarat Common Admission Service (GCAS) PG Registration Start – Apply Online

Gujarat Common Admission Service (GCAS) PG Registration Start – Apply Online

Gujarat government has announced the implementation of the “Gujarat Common Admission Services (GCAS) portal” which will serve as a common platform for admissions to post graduate courses at government universities.

More details:

Course Name:

  • Post Graduate (Including B.ED., M.A, M.COM, BLISC., ETC.) After Graduation

How to Apply(કેવી રીતે અરજી કરવી) ?:

  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટેના દસ્તાવેજો

  • ફોટો અને સહી
  • તાજેતરની માર્કશીટ
  • શાળા છોડવાનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
  • નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
  • દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
  • ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
  • નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)

મહત્વપૂર્ણ તારીખો:

Events Date
રેજીસ્ટ્રેશન રાઉન્ડ–1 શરૂ (Start)
ફોર્મ શરૂ ની તારીખ  29/05/2025
ફોર્મ માટે છેલ્લી તારીખ 07/06/2025

મહત્વપૂર્ણ સૂચનાઓ

  •  અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં (PG) પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૫-૨૬ માટે પ્રથમ તબક્કાનું શિડયુલ
  • Schedule of First Phase of PG Programs : Download


Popular posts from this blog

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ 2025 - Gujarat Gram Panchayat Election Result 2025 – Check Online

SSC CHSL 10+2 Notification 2025 Apply Online 3131 LDC, JSA & DEO Post

GPSC Recruitment 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ કેટેગરીમાં ભરતી જાહેર