Saurashtra University External Exam Form 2025 for Repeater students
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાહ્ય પરીક્ષા ફોર્મ (રીપીટર વિદ્યાર્થી)
The exam form dates for B.A. and B.Com semesters-01 to 06 and M.A. (All) and M.Com semesters-01 to 04 repeaters of the year 2010 to 2018 to be conducted by Saurashtra University in March-2025 will be as per the table given below. All students can apply online by checking the below details.
More details:
University Name:
- Saurashtra University
Department:
- External Examination Department
Course Name:
- BA: Semester- 1 to 6
- BCom: Semester - 1 to 6
- MA: Semester- 1 to 4
- MCom: Semester - 1 to 4
How to Apply ?:
- All students can fill Saurashtra University External Examination Form 2025 on official site or Akshar computer & xerox (Gadhada).
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલ પરીક્ષા ફોર્મ 2025
(Important Link: ⇩⇩⇩)
Apply Online: Click Here
Download Notification: Click Here
Exam Form Fee:
External Exam | Fee |
---|---|
B.A Sem 01 Τo 06 | 485/- |
B.Com Semr 01 Τo 06 | |
M.A Sem 01 Τo 04 | 850/- |
M.Com Semr 01 Τo 04 |
Important Dates:
External Exam | ફોર્મ તથા ફી ભરવાની તારીખ |
---|---|
B.A Sem 01 Τo 06 | 16/02/2025 to 28/02/2025 |
B.Com Semr 01 Τo 06 | |
M.A Sem 01 Τo 04 | |
M.Com Semr 01 Τo 04 |
મહત્વની નોંધ :
- બી.એ તથા બી.કોમ સેમેસ્ટર-૦૧ થી ૦૬ તેમજ એમ.એ(ઓલ) તથા એમ.કોમ સેમેસ્ટર-૦૧ થી ૦૪ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની ફોર્મની અંગ.....
- બાહ્ય વિદ્યાર્થીએ તા.૨૮/૦૨/૨૦૨૫ સુધીમાં તેમના લોગીન માંથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ અને નિયત લોગીન ખાસ નોંધ લેવી. કી ભરવાની રહેશે. જેની
- જે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૦-૨૦૧૫ માં યુ.જી & પી.જી સેમેસ્ટરમાં રજીસ્ટ્રેશન કરેલું હોય, તેઓએ પરીક્ષા વિભાગ બારી નં. ૦૪ પર રૂબરૂ તમામ માર્કશીટ તથા અરજી લઇ ન આવવાનું રહેશે.
- જે વિદ્યાર્થીઓના યુ.જી વર્ષ ૨૦૧૬-૨૦૧૮ માં રજીસ્ટ્રેશન કરેલું હોય. યુ.જી & પી.જી કક્ષામાં થયેલ હોય તેઓએ https://external.saurashtrauniversity.co.in વેબસાઈટ થી ફોર્મ ભરવાનું રહેશે.
- નોંધ : ઉક્ત ફોર્મ ભરનાર તમામ વિદ્યાર્થીઓએ સંભવિત પરીક્ષા રાજકોટ સેન્ટર પર આપવા આવવાની રહેશે.
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |