GSPESC Vidhyasahayak Bharti 2024 (Std 01 to 05 & Std 06 to 08)
Vidhya Sahayak Recruitment : Gujarat primary school has advertised for 13852 Vidhya Sahayak Staff Vacancies. Online filling of this recruitment form will start from 07-11-2024 on the official website. More information about this recruitment is given below.
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી/અન્ય માધ્યમ) ની સીધી ભરતી માટે સરકાશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
Job Details:
Posts:
- Vidhyasahayak (Std. 1 to 5) (Gujarati Medium) Advt. No. 03/2024: 5000 Posts
- Vidhyasahayak (Std. 6 to 8) (Gujarati Medium) Advt. No. 04/2024: 7000 Posts
- Vidhyasahayak (Std. 1 to 5 and 6 to 8) (Gujarati Medium – Other Medium) Advt. No. 05/2024: 1852 Posts
Total No. of Posts:
- 13852 Posts
Educational Qualification:
- Please read the details of the Official Notification for Educational Qualification.
Selection Process:
- Candidates will be selected based on Merit
- શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
- (૧) ભસ્તી અંગેનું ઓન-લાઇન અજી પત્રક વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૧૧/૨૦૨૪ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
- (૨) શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
- (૩) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)
How to Apply ?:
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
Job Advertisement: Click Here
Apply Online: Click Here
Important Dates:
- Starting Date of Online Application: 07-11-2024, 12:00 p.m.
- Last Date to Apply Online: 16-11-2024, 03:00 p.m.
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |