Samagra Shiksha Recruitment for Various Posts 2024
samagra shiksha Bharti 2024 સૂચના | સમગ્ર શિક્ષા, ગુજરાત ધ્વારા સંચાલિત નિવાસી બોઈઝ હોસ્ટેલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) માટે હાલની પરિસ્થિતિની ખાલી જગ્યાઓ તેમજ પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે ૧૧ માસના કરાર આધારિત તદન હંગામી ધોરણે (કરાર આધારિત) ઉમેદવારો પાસેથી ONLINE અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ વિગતો:
Recruitment Organization | samagra shiksha Gujarat |
Posts Name | Boys Hostel & Kasturba Gandhi Balika Vidyalaya (KGBV) Staff Recruitment |
Vacancies | 126 |
Job Location | Gujarat |
Last Date to Apply | 07-08-2024 |
Mode of Apply | Online |
Category | GSEC Recruitment 2024 |
Join Whatsapp Group | WhatsAppp Group |
Vacancie Details:
જગ્યાનું નામ | કુલ ખાલી જગ્યાઓ |
વોર્ડન (ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર | 14 |
આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર | 14 |
હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરૂષ ઉમેદવાર | 14 |
હિસાબનીશ (બીન નિવાસી) ફકત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે) | 84 |
શૈક્ષણિક લાયકાત:
- આ જગ્યાઓ માટે જરૂરી વિશિષ્ટ લાયકાતો અને કુશળતા ભરતીની ઓફિસિયલ નોટિફિકેશનમાં વિગતવાર છે.
ઉંમર મર્યાદા:
- અરજી કરવાની છેલ્લી તારીખે ૪૦ વર્ષથી વધુ નહિ
પગાર અને મહેનતાણું:
- વોર્ડન (ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર: Rs. 25000/-
- આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર: Rs. 15000/-
- હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરૂષ ઉમેદવાર: Rs. 8500/-
- હિસાબનીશ (બીન નિવાસી) ફક્ત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે): Rs. 8500/-
કેવી રીતે અરજી કરવી?:
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
મહત્વપૂર્ણ લિંક ⇩⇩⇩
જાહેરાત: અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો : અહી ક્લિક કરો
મહત્વની તારીખ:
ફોર્મ શરૂ તારીખ: | 29/07/2024 |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 07/08/2024 |
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |