Bagayati Yojana 2024 | બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ. @Ikhedut Portal 2024
બાગાયતી યોજનાઓ 2024
ખેડૂતોમાટે સારા સમાચાર, ગુજરાત બાગાયત વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતો ને બાગાયતી યોજનાઓ ની સહાય આપવા માટે યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જે ખેડૂતો આ યોજના નો લાભ લેવા ઇચ્છતા હોય તે તા. 16/07/2024 થી 15/08/2024 સુધી અરજી કરી શકશે.
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
⇓⇓ વધુ માહિતી માટે ⇓⇓
ક્રમ | યોજનાનું નામ |
1 | મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) |
ફળ પાકોના વાવેતર | |
2 | આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ |
3 | આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય |
4 | કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ |
5 | કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ |
6 | કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ |
7 | ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે |
8 | ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય |
9 | નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય |
10 | પપૈયા |
11 | પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ |
12 | ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય |
13 | ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે |
14 | ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ) |
15 | વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો |
શાકભાજી પાકોમાં વાવેતર માટે | |
16 | શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન |
17 | સરગવાની ખેતીમાં સહાય |
ફોર્મ ભરવા માટે :
- અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ (લાગુ પડતું હોય તો)
- આધારકાર્ડ ની નકલ (લાગુ પડતું હોય તો)
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક (લાગુ પડતું હોય તો)
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)
અમારી સાથે જોડાઓ:
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |