Manav Kalyan Yojana Online Form 2024, Apply Online| માનવ કલ્યાણ યોજના 2024
વધુ વિગતો:
યોજનાનું નામ?
- માનવ કલ્યાણ યોજના
યોજનાની પાત્રતા?
- ઉંમર: ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
માનવ કલ્યાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ યોજનાનો લાભ લેવા મટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
- અરજદારના જાતી નો દાખલો
- વાર્ષિક આવકનો દાખલો
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
- એકરારનામું
- ફોટો
માનવ કલ્યાણ યોજના માટે અરજી કઈરીતે કરવી ?
- તમામ અરજદારો માનવ કલ્યાણ યોજના 2024-25 નો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાના શરૂ: | 03/07/2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: | ----- |
મળવા પાત્ર ટૂલકીટસના નામ:
ક્રમ નં | ટુલકીટ્સનું નામ |
---|---|
૧ | દૂધ દહીં વેચનાર |
ર | ભરતકામ |
૩ | બ્યુટી પાર્લર |
૪ | પાપડ બનાવટ |
પ | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
૬ | પ્લમ્બર |
૭ | સેન્ટિંગ કામ |
૮ | ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ |
૯ | અથાણા બનાવટ |
૧૦ | પંચર કિટ |
મહત્વપૂર્ણ લિંક: ⇩⇩⇩
ઓફિસિયલ જાહેરાત: અહીં ક્લિક કરો
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |