Gujarat Common Admission Service (GCAS) Registration Start – Apply Online (બીજો રાઉન્ડ)
Gujarat government has announced the implementation of the “Gujarat Common Admission Services (GCAS) portal” which will serve as a common platform for admissions to undergraduate courses at government universities.
More details:
Course Name:
- Arts, Commerce, Science, Rural Study and all other disciplines.
How to Apply(કેવી રીતે અરજી કરવી) ?:
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવા માટેના દસ્તાવેજો
- ફોટો અને સહી
- તાજેતરની માર્કશીટ
- શાળા છોડવાનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
- નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
- દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
- ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
- નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
મહત્વપૂર્ણ તારીખો:
Events | Date |
શરૂ થવાની તારીખ | 04/07/2024 |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 06/07/2024 |
મહત્વપૂર્ણ સૂચનાઓ
- GCAS PRESS NOTE DT-29-06-2024 : અહીં ક્લિક કરો
તા.૦૪/૦૭/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ સુધી સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા GCAS પોર્ટલ ઓપન કરવામાં આવશે અને ત્યારબાદ તમામ યુનિવર્સિટીઓએ પોતાની રીતે સમયપત્રક જાહેર કરી ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને પ્રવેશ ઓફર અને એલોટમેન્ટની કામગીરી કરવાની રહેશે.