Gujarat Samras Hostel Admission 2024 Apply Online (સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત)
Samras Hostel Admission 2024-25
સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત
કોલેજ કક્ષાના સ્નાતક અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2024-25 નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://saras.gujart.gov.in વેબસાઈટ પર તા:૨૭/૦૫/૨૦૨૪ (સવારે ૧૧:૦૦ કલાક) થી તા:૨૦/૦૬/૨૦૨૪ (રાત્રે ૧૧:૫૯ કલાક) સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
More details:
Gujarat Samras Hostel 2024 Details | |
Government Institution Name | Gujarat Samras Chhatralay Society |
Hostel Name | Samaras Hostel |
Location | Gujarat |
Announced Date | 24/05/2024 |
Starting date to apply | 27/05/2024 |
Last date to apply | 20/06/2024 |
Application Mode | Online |
Gujarat Samras Hostel Location:
- Ahmedabad
- Anand
- Vadodara
- Surat
- Rajkot
- Bhavnagar
- Jamnagar
- Bhuj
- Himmatnagar
- Patan
How to Apply(કેવી રીતે અરજી કરવી) ?:
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સમરસ હોસ્ટેલ ની મહત્વપૂર્ણ તારીખો:
Events | Date |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 20/06/2024 |
મહત્વપૂર્ણ લિંક સમરસ હોસ્ટેલ Admission 2024 જાહેરાત: ⇩⇩⇩
જાહેરાત વાંચવા: અહી ક્લિક કરો
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |