SSC CHSL Recruitment 2024, 12 પાસ પર 3712જગ્યાઓ પર ભરતી

SSC 10+2 CHSL ભરતી 2024

SSC CHSL Recruitment 2024, 12 પાસ પર 3712જગ્યાઓ પર ભરતી
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર (10+2) ની 3712 જગ્યાઓ ની ભરતી માટે એક સૂચના પ્રકાશિત કરી છે અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.

SSC Job Details(નોકરીની વિગતો):

સંસ્થા નુ નામ:સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામ:Combined Higher Secondary (10+2) Level (CHSL) Examination, 2024
કુલ ખાલી જગ્યા:3712
પ્રારંભ તારીખ:08.04.2024
છેલ્લી તારીખ:07.05.2024
એપ્લિકેશન મોડ:ઓનલાઈન
જોબ સ્થાન:સમગ્ર ભારતમાં
નોકરીનો પ્રકાર:સરકારી

Vacancy Details(ખાલી જગ્યાની વિગતો)

Posts Vacancy
Lower Divisional Clerk (LDC)/ Junior Secretariat Assistant (JSA) 3712
Data Entry Operator (DEO)

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)
Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
  • ઉમેદવારોએ માન્ય બોર્ડ / યુનિવર્સિટીમાંથી 12મું ધોરણ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
Age Limit(ઉંમર મર્યાદા)
  • લઘુત્તમ વય મર્યાદા - 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા - 27 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ.
Application Fee(અરજી ફોર્મ ફી)
  • Application Fee: Rs. 100/-
  • For Women, SC, ST & Ex Serviceman: No Fee
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
મહત્વપૂર્ણ લિંક SSC 10+2 CHSL ભરતી 2024 નોટિફિકેશન આઉટ – ઓનલાઈન અરજી કરો: ⇩⇩⇩
વિગતવાર સૂચના: અહીં ક્લિક કરો
Apply Online : અહીં ક્લિક કરો

Important Dates (મહત્વની તારીખો):
  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 08-04-2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 07-05-2024
SSC 10+2 CHSL Important Dates

Connect with us:

WhatsApp GroupClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

GSEB HSC Class 12 Result 2024 Declared GSEB ધોરણ 12 પરિણામ

SPIPA Entrance Exam Online Form 2024-25 | યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2025 ની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગ