GSSSB Recruitment 2024 for 4304 Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts
GSSSB Recruitment 2024
GSSSB Recruitment 2024: Gujarat Gaun Seva Pasandgi Mandal has released notification for the recruitment of Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts vacancy. Other details like Qualification/ eligibility, selection process, conditions other rules are below. Please also must read the official advertisement in detail before applying.
Job Details :
Organization Name: | Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) |
Post Name: | Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts |
Total Vacancy: | 4304 |
Last Date: | 31-01-2024 |
Application Mode: | Online |
Job Location: | Gujarat |
Official Website | gsssb.gujarat.gov.in |
Vacancy Details:
Posts:
- હેડ ક્લાર્ક
- સીનીયર ક્લાર્ક
- ઓફિસ આસિસ્ટન્ટ
- કલેક્ટર કચેરીના ક્લાર્ક
- કાર્યાલય અધિક્ષક
- કચેરી અધિક્ષક
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
- સ્ટેમ્પ નિરીક્ષક
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- ગૃહમાતા
- ગૃહપતિ
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
- જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩)
- જુનિયર ક્લાર્ક
- આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર
Total No. of Posts:
- 4304
Eligibility Criteria:
Educational Qualification
- (૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
- અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;
- (૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- (૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- Please read the Official Notification for Educational Qualification details.
Age Limit
- 1. ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
- 2. તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇશે. અને ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો- ૧૯૬૭ ની જોગવાઇ અનુસાર રહેશે.
Application Fee
- General: Rs. 500/-
- Others: Rs. 400/-
- The fees paid shall be refunded to those candidates who appear for the examination.
Salary
- હેડ કલાર્ક: 40800/-
- સીનીયર કલાર્ક: 26000/-
- ઓફિસ આસિસ્ટન્ટ: 26000/-
- કલેકટર કચેરીના ક્લાર્ક: 26000/-
- જુનિયર ક્લાર્ક: 26000/-
- કાર્યાલય અધિક્ષક: 49600/-
- કચેરી અધિક્ષક: 49600/-
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-9: 49600/-
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨: 40800/-
- સ્ટેમ્પ નિરીક્ષક: 40800/-
- સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
- સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
- ગૃહમાતા: 26000/-
- ગૃહપતિ: 26000/-
- મદદનીશ આદિજાતિ – વિકાસ અધિકારી: 49600/-
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
- આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર: 26000/-
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર): 40800/-
- જુનીયર આસીસ્ટન્ટ: 26000/-
How to Apply ?:
- Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
- Interested Candidates Can Read the Full Notification Before Apply.
મહત્વપૂર્ણ લિંક GSSSB Recruitment 2024 નોટિફિકેશન આઉટ – ઓનલાઈન અરજી કરો: ⇩⇩⇩
Notification: Click Here
Apply Online : Click Here
Important Dates:
Event | Date |
---|---|
Apply Start From | 04-01-2024 |
Last Date to Apply | 31-01-2024 |
Exam Date | Notify Later |
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |