GSRTC Provisional O.M.R. Merit List for Driver Post 2023
GSRTC Provisional O.M.R. Merit List for Driver Post 2023
GSRTC Provisional O.M.R. Merit List for Driver Post 2023
- નિગમની ડ્રાયવ૨ કક્ષાની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 અન્વયે સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે તા.૭/૮/૨૦૨૩ થી તા.૬/૯/૨૦૨૩ સુધી ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ.
- સદરહુ જાહેરાતમાં પ્રસિધ્ધ કરાયેલ જગ્યાઓ તેમજ જાહેરાતની સુચના ક્રમાંક A ની પેટા સુચના નં. ૭ માં દર્શાવ્યા મુજબ ધો.૧૨ પાસમાં મેળવેલ ટકાવારી ઘ્યાને લઈ ઓ.એમ.આ૨. લેખિત પરીક્ષા માટે બોલાવવાપાત્ર નીચે મુજબના ઉમેદવારોની કામચલાઉ મે૨ીટ યાદી તૈયા૨ ક૨વામાં આવેલ છે.
- સદરહુ કક્ષાની બનાવવામાં આવેલ આ કામચલાઉ મેરીટયાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી.
- નિગમ ઘ્વારા જણાવ્યા બાદ જ પાત્ર થયેલ ઉમેદવારોને ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
- સદરહુ કક્ષાની બનાવવામાં આવેલ કામચલાઉ મેરીટયાદી અન્વયે પરીક્ષા માટે પાત્ર થતા જે તે કેટેગરીના છેલ્લા ઉમેદવા૨ના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે.
- જે કોઈ ઉમેદવારનું મે૨ીટ કટ ઓફ મે૨ીટ જેટલું અથવા તો તેના કરતા વધુ મે૨ીટ બનતું હોય અને તેઓના નામ આ કામચલાઉ મેરીટયાદીમાં ન હોય તો તેવા ઉમેદવારને વાંધો હોય તો આ કામચલાઉ મેરીટયાદી પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં આ કચેરીની ઈ મેઈલ આઈ.ડી. admcomplain.cpo @gmail.com ઉ૫૨ પોતાના વાંધા તેના પુરાવા સહિત મોકલી આપવાના રહેશે ત્યારબાદ કોઈપણ ઉમેદવારના વાંધા સ્વિકારવામાં આવશે નહી.
GSRTC ડ્રાયવ૨ પ્રોવિઝનલ O.M.R. મેરિટ લિસ્ટ 2023 જોવા માટે
(Important Link : ⇓⇓⇓)

