MYSY Scholarship 2023-24 | Fresh & Renewal Application
MYSY Scholarships 2023-24
MYSY Scholarships 2023 | mysy.guj.nic.in | Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) has released the applications for the Scholarships Scheme 2023-24.All the interested candidates can apply Online. conditions and other rules are below.
આ આર્ટિકલમાં તમે જાણશો કે,
- MYSY યોજના ના લાયકાતના ધોરણો શું છે ?
- MYSY યોજનાની અરજી ક્યાં કરવાની તથા અરજી કરવાની પ્રક્રિયા શું છે ?
- MYSY યોજનામાં ઓનલાઈન અરજી કરવા શું ડોક્યુમેન્ટ જોઈએ ?
- MYSY યોજનાની મહત્વપૂર્ણ તારીખો?
More details:
Name of Scholarship:
- Mukhyamantri Yuva Swavalamban Yojana Scholarship
Started For:
- 10th, 12th and Diploma / Graduate and other students
ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો
- ધોરણ -10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.
- ડીપ્લોમાં અભ્યાસક્રમની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડીગ્રી (સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમનાં પ્રથમ / બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી – ટુ ડીના વિદ્યાર્થીઓ.
- ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને
- રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો.
રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો
- ફ્રેશ વિદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ રીન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા 50 % માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે.
- જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી 75 % હાજરી હોવી જરૂરી રહેશે. જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. (ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે).
MYSY Scholarship યોજના માં અરજી કઈ રીતે કરવી?
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
Important Dates:
- અરજી કરવાની છેલ્લી તારીખ: 31-12-2023
- શૈક્ષણિક વર્ષ 2023-24 માં ફ્રેશ અને રીન્યુઅલ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2023 છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ પણ 31/12/2023 છે. જેની ખાસ નોંધ લેવી.:
MYSY યોજનાની અરજી કરવા નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરરી છે.
List of Documents for Fresh Application 2023-24
નવી અરજી માટે ડોક્યુમેન્ટનું લીસ્ટ- આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
- ધોરણ-10 અથવા ધોરણ-12 પાસ કર્યાની માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ,
- ડીગ્રી/ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વ-પ્રમાણિત નકલ,
- ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વ-પ્રમાણિત નકલ,
- સેલ્ફ ડિક્લેરેશન(અસલમાં),
- વાલીની આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું)ની સ્વ-પ્રમાણિત નકલ,
- સંસ્થાના આચાર્યશ્રીનુ, સંસ્થાના લેટરહેડ પર પ્રમાણપત્ર(અસલમાં),
- હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ,
- બેન્કમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ
- 10. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન(અસલમાં)
- Income Tax Return Form જેવા કેITR-1(SAHAJ)/ ITR-2/ ITR3/ ITR-4(SUGAM)
List of Documents for Renewal Application 2023-24
રિન્યુઅલ અરજી માટે ડોક્યુમેન્ટનું લીસ્ટ- વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (સ્વપ્રમાણિત)
- સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં)
- વિદ્યાર્થીના પ્રથમ બીજા ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત)
- વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા ત્રીજા ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષ)માં ફી ભર્યાની તમામ પહોંચની નકલાસ્વપ્રમાણિત)
- હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત),
- વિદ્યાર્થીના બેન્કના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ સ્વપ્રમાણિત)
- ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાનેપાત્ર આવક ન થતી હોવા અંગેનુ સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)
- Income Tax Return Form જેવા કેITR-1(SAHAJ)/ ITR-2/ ITR3/ ITR-4(SUGAM)
MYSY શિષ્યવૃતિ 2023 (મહત્વની લીંક): ⇓⇓⇓
વિદ્યાર્થીઓની અગત્યની સૂચના માટે: અહી ક્લિક કરો
અરજી કરવા માટે: અહી ક્લિક કરો
MYSY મહત્વપૂર્ણ સૂચના:
રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ Instructions to Students 2023-24 (વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ)ની બધી સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.
વિદ્યાર્થીઓએ પરિણામ ન આવેલ હોય કે વિલંબ થાય તેમ હોય તો પણ એનેક્ષર-9 ભરીને સમયમર્યાદામાં અચૂક અરજી કરવી. દરેક વિદ્યાર્થીએ ઓરીજીનલ માર્કશીટ આવ્યા બાદ તે અચૂક અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન માર્કશીટ માન્ય રાખવામાં આવશે નહિ.
શૈક્ષણિક વર્ષ 2023-24માં ફ્રેશ અને રીન્યુઅલ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2023 છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ પણ 31/12/2023 છે. જેની ખાસ નોંધ લેવી.
શૈક્ષણિક વર્ષ 2023-24 માં DtoD , મેડીકલ અને પેરા-મેડીકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ફ્રેશની લીંક ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે CMSSની લીંક ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો): અહીં ક્લિક કરો