Join Whatsapp Groups

TAT 1 Exam Call Letter Download Date Announced

TAT 1 (શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ) પરીક્ષાના કોલ લેટર ૨૯ મે થી શરૂ થશે

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023

માધ્યમિક શાળા (ધોરણ ૯ થી ૧૦)માં માધ્યમિક શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023 માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના તા. ૦૧-૦૫-૨૦૨૩ના જાહેરનામાં ક્રમાંકઃ રા૫ો|TAT-S/ ૨૦૨૩/૫૪૩૬-૫૪૭૬ તેમજ તેમાં તા. ૧૮- ૦૫-૨૦૨૩ અને તા. ૧૯-૦૫-૨૦૨૩ના જાહેરનામામાં કરેલ સુધારાથી તા. ૦૨- ૦૫-૨૦૨૩ થી તા. ૨૪-૦૫-૨૦૨૩ દરમિયાન online આવેદનપત્રો ભરાવેલ હતા. જે અનુસંધાને શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)- ૨૦૨૩ની પ્રાથમિક પરીક્ષા તા. ૦૪-૦૬-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે.

"આ કસોટી માટેની હોલટીકીટ તા. ૨૯-૦૫-૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા. ૦૪-૦૬-૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http:// ojas.gujarat.gov.in ૫૨થી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે."

TAT 1 Exam Call Letter Download Date Announced

Connect with us:

WhatsApp GroupClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

SSC MTS & Havaldar 2025: Self Slot Selection for CBT Examination Started

MKBU External Admission Form 2025-26 | BA BCom MA MCom Apply Online

Bhavnagar University (MKBU) Exam Form 2025 | BA BCom BSc BCA BBA Apply Online