Manav Garima Yojana 2023 [E Samaj Kalyan] માનવ ગરિમા યોજના 2023
વધુ વિગતો:
યોજનાનું નામ | માનવ ગરિમા યોજના 2023 |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
શું સહાય આપવામાં આવે છે? | વિનામૂલ્યે સાધન સહાય |
લાભાર્થીની પાત્રતા | વ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | લાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ ધંધા માટે સાધન સહાય |
કેવી રીતે અરજી કરી શકાશે? | ઓનલાઈન |
Manav Garima Yojana 2023 Start Date | તા- 15/05/2023 થી ચાલુ |
Manav Garima Yojana 2023 Last Date | તા- 14/06/2023 સુધી |
યોજનાનું નામ?
- માનવ ગરિમા યોજના
યોજનાની પાત્રતા?
- ઉંમર: ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ.
- હાલમાં વાર્ષિક આવક મર્યાદા ૬,૦૦,૦૦૦/- છે.
સહાયનું ધોરણ?
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
- માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે
માનવ ગરિમા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ યોજનાનો લાભ લેવા મટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)
- અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો
- તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
- બાંહેધરી પત્રક
- અરજદારના ફોટો
માનવ ગરિમા યોજના માટે અરજી કઈરીતે કરવી ?
- તમામ અરજદારો માનવ કલ્યાણ યોજના 2023-24 નો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાના શરૂ: | 15/05/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: | 14/06/2023 |
મળવા પાત્ર ટૂલકીટસના નામ:
ક્રમ નં | ટુલકીટ્સનું નામ |
---|---|
૧ | કડીયાકામ |
ર | સેન્ટીંગ કામ |
૩ | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
૪ | મોચી કામ |
પ | ભરત કામ |
૬ | દરજી કામ |
૭ | કુંભારી કામ |
૮ | વિવિધ પ્રકારની ફેરી |
૯ | પ્લ્બર |
૧૦ | બ્યુટી પાર્લર |
૧૧ | ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ |
૧ર | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
૧૩ | સુથારી કામ |
૧૪ | ધોબી કામ |
૧પ | સાવરણી સુપડા બનાવનાર |
૧૬ | દુધ-દહીં વેચનાર |
૧૭ | માછલી વેચનાર |
૧૮ | પાપડ બનાવટ |
૧૯ | અથાણાં બનાવટ |
ર૦ | ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ |
૨૧ | પંચર કીટ |
૨૨ | ફલોરમીલ |
૨૩ | મસાલા મીલ |
૨૪ | રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો) |
૨૫ | મોબાઇલ રીપેરીંગ |
૨૬ | પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ) |
૨૭ | હેર કટીંગ (વાળંદ કામ) |
મહત્વપૂર્ણ લિંક: ⇩⇩⇩
ઓફિસિયલ જાહેરાત: અહીં ક્લિક કરો
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |