SPIPA Exam Online Form Started 2023 | યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2024 ની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગ
SPIPA Entrance Exam 2023-24
સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA) 2023-24 Exam Form: યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2024 (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ “A” કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણવર્ગ 2023-24 ની પ્રવેશ પરીક્ષા 2023 માટે સ્પીપા દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે http://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર તા.27/03/2023 (બપોરે 14.00 કલાકથી) થી તા.30/04/2023 (સમય રાત્રિના 23.59 કલાક સુધી) સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અગત્યની સૂચના :-
અરજદારોના બહોળા હિતને ધ્યાને લઇ, જે અરજદારો ઓનલાઇન ફોર્મ ભરી શકેલ નથી અથવા જે ઉમેદવારોની પ્રવેશ પરીક્ષા ફી ભરવાની બાકી રહી ગયેલ છે. તેવા ઉમેદવારો માટે https://ojas.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા તા.31-05-2023 સુધી સમય રાત્રિના) 23 કલાક સુધી 59.) લંબાવવામાં આવે છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
Exam Details:
પોસ્ટનું નામ:
- યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2024 (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ “A” કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણવર્ગ 2023-24
Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)
Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
- A. શૈક્ષણિક લાયકાત: કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદા સ્થાપિત માન્ય યુનિવર્સીટી ડીમ્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલ હોવા જોઇએ.
- B. જે ઉમેદવારો સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હોય તે પણ અરજી કરી શકશે. (સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવારોની પરીક્ષા જો યોજાયેલ ના હોય પરીણામ જાહેર થયેલ ના હોય તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોને પ્રવેશ સંબંધિત સંસ્થાનો નિર્ણય આખરી રહેશે.)
- નોંધ: જે ઉમેદવારો છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં હોય તેઓએ ઓનલાઇન અરજી કરતી વખતે Appeared/Yet to Appear for Last Year/Semester of Graduation, Exam/Result awaited કિસ્સામા Percentage, No. Of Trials & Last Trial Seat No. માં 0(શૂન્ય) લખવું અને Class મા Not Applicable (NA) પસંદ કરવું.
- Please read Official Notification for Educational Qualification details.
Exam Fee(પરીક્ષા ફી)
- સામાન્ય વર્ગ (General Category) ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 300/- ભરવાના રહેશે.
- અનુ.જાતિ, અનુ. જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ (The Right of Persons with Disabilities Act-2016ની જોગવાઇ મુજબના) ઉમેદવારો, માજી સૈનિકોએ પરીક્ષા ફી પેટે રૂ.100/- (Non Refundable) ભરવાના રહેશે.
- 21 to 32 years
How to Apply ?:
- રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) પર જઈને તારીખ 27 માર્ચ 2023 થી 30 અપ્રિલ 2023 31 મે 2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે.
SPIPA Exam 2023-24 મહત્વપૂર્ણ લિંક – ઓનલાઈન અરજી કરો: ⇩⇩⇩
નોટિફિકેશન વાંચવા : અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો
Important Dates:
- Online Apply Start Date: 27-03-2023
- Online Apply Last Date:
30-04-202331-05-2023 - Exam Date:
11-06-202309-07-2023
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |