તલાટી પરીક્ષા માટે ઉમેદવારો માટે અગત્યની સૂચના
તલાટી પરીક્ષા માટે ઉમેદવારો માટે અગત્યની સૂચના
હસમુખ પટેલ દ્વારા તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે આજે ખાસ અગત્યની સૂચનાઓ ટ્વિટ કરવામાં આવી છે. જે તમે નીચે આપેલ તમામ ટ્વિટ જોઈ શકો છો.
તલાટીની સાતમી મેના રોજ યોજનારી પરીક્ષામાં 8-64 લાખ વિદ્યાર્થીઓ 2700 થી વધુ પરીક્ષા કેન્દ્ર ઉપર આપશે પરીક્ષા. બપોરે 12:30 થી 1-30 દરમિયાન લેવાશે પેપર
— Deepak rajani (@deepakrajani123) April 25, 2023
સંમતિ પત્રકની રસીદની પ્રિન્ટ પરીક્ષા વખતે લાવવાની જરૂર નથી પરંતુ તેમાં દર્શાવેલ કોડ ની કોલલેટર ડાઉનલોડ વખતે જરૂર પડશે જેથી તેની સોફ્ટ કોપી સાચવી રાખશો. પુરાવા તરીકે પણ તે ઉપયોગી થશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023
આજે સરકારી ઓફિસ/ બેંકોમાં રજા હોઈ સર્વર સ્પીડ સારી મળશે. જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેઓ સંમતિ પત્રક ભરી દે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023
પરીક્ષાનું સંમતિ ફોર્મ ભરવા અહીં કલીક કરો
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |