જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક માટે 5000 જગ્યાઓની ભરતી વિશે
બિન-ચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ, હેડક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક બિનતાત્રિક વર્ગ-3ના સંવર્ગોની સીધી ભરતીની જ્ગ્યાઓ ભરવા માટે દરખારત/માંગણાપત્રકો મોકલી આપવા બાબત.
જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની 5000 થી પોસ્ટ માટે થનારી ભરતી માટે ગૌણ સેવા પસંદગી બોર્ડ શરૂ કરેલી કામગીરીનો ઓફિશિયલ લેટર...
જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની 5000 થી પોસ્ટ માટે થનારી ભરતી માટે ગૌણ સેવા પસંદગી બોર્ડ શરૂ કરેલી કામગીરીનો ઓફિશિયલ લેટર... pic.twitter.com/NcwxILDmpN
— Deepak rajani (@deepakrajani123) April 12, 2023
ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે, બિન-ચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ,હેડક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક બિનત્રિક વર્ગ-૩ના જુદા-જુદા બિતાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઓગષ્ટ ૨૩માં સ્પર્ધાત્મક પરિક્ષા રાખવાનું આયોજન કરવામાં આવેલ છે.
આ અગાઉ આપના વિભાગ હસ્તકની કચેરીઓએ મંડળને મોકલેલ દરખાસ્ત માંગણાપત્રકોમાં તમામ સંવર્ગોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે જગ્યા સુનિશ્ચિત કરી PH કેટેગરીના ઉમેદવારો માટેની અનામત જગ્યાની ટકાવારીમાં થયેલ ફેરફાર મુજબ સુધારેલ માંગણાપત્રકો મોકલી આપવા જણાવવામાં આવેલ છે, જેની હજુ સુધી પુર્તતા થઇ આવેલ નથી. આપના વિભાગ હસ્તકની કચેરીના મહેકમ પર મંજૂર થયેલ હેડક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનીયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટે નવેરારથી રારકારથીની પ્રવર્તમાન નીનિયમ ધારાધોરણોની તમામ સૂચનાના પાલન સાથે નવા માંગણાપત્રક આપતા વિભાગ મારફત વેરારથી મોકલી આપવા આપના હરતની તમામ કચેરીઓને જાણ કરવા વિનંતિ છે. આ સાથે નિયત નમુનાનું માંગણાપત્રક અને ચેક વીસ્ટ સામેલ છે.
ઉપર્યુક્ત બિન સચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ,હેડક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક સંવર્ગોની બિનતાંત્રિક વર્ગોની બિનતાંત્રિક વર્ગ-૩ની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે સને-૨૦૨૩-૨૪માં ભરતી પ્રક્રીયા હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ હોઇ દરેક સંવર્ગ મુજબ જુદી જુદી દરખારત/માંગણાપત્રકો મંડળને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિનિયમ ધારાધોરણોની તમામ સૂચનાના પાલન સાથે તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીમાં મંડળો મળે તે મુજબ મોકલી આપવા વિનતી છે.
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |