Botad Nagarpalika Bharti 2023 | બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી | ITI પાસ માટે
બોટાદ નગરપાલિકામાં ભરતી 2023
વધુ વિગતો:
Botad Nagarpalika Bharti 2023 | |
સંસ્થા નુ નામ: | બોટાદ નગરપાલિકા ભરતી 2023 |
પોસ્ટનું નામ: | એપ્રેન્ટીસ |
કુલ ખાલી જગ્યા: | ㅡ |
છેલ્લી તારીખ: | 27-02-2023 |
એપ્લિકેશન મોડ: | ઓફલાઈન |
બોટાદ નગરપાલિકા ભરતી 2023
ક્રમ | જગ્યાનું નામ | લાયકાત |
1 | કોમ્પ્યુટર ઓપરેટર-પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ |
ITI પાસ |
2 | RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ | ITI પાસ |
3 | સ્ટાફનર્સ | ITI પાસ |
વય મર્યાદા
- 18 થી 35 વર્ષ સુધી રહેશે.
બોટાદ નગરપાલિકા ભરતી 2023 સુચના
- સરકારશ્રીના નિયમોનુંસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
- એપ્રેન્ટીશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપો આપ છુટા થયેલ ગણવામાં આવશે. તેમજ અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
- વર્ષ 2019 અને ત્યારપછી આઈ.ટી.આઈ. પાસ કરેલ ઉમેદવારો એ અરજી કરવાની રહેશે. તે સિવાયની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
- તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજી પત્રક સાથે રજુ કરવાના રહેશે.
બોટાદ નગરપાલિકા ભરતી 2023 સુચના
- તારીખ 07-02-2023 થી તારીખ 22-02-2023 સુધીમાં સવારના 10:30 કલાકથી સાંજના 06:00 કલાક સુધીમાં બોટાદ નગરપાલિકા કચેરી ઓફીસ નંબર 10, એસ્ટાબ્લીસમેન્ટ શાખામાંથી રૂબરૂમાં અરજી પત્રક મેળવી તારીખ 27-02-2023 સુધીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, બોટાદ નગરપાલિકા, બોટાદના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.
મહત્વપૂર્ણ લિંક — સૂચના,અરજી ફોર્મ ⇩⇩⇩
જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો
અગત્યની તારીખ
ફોર્મ શરૂ તારીખ: | 07/02/2023 |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 27/02/2023 |
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ કરો અને પછી જ અરજી કરો.
અમારી સાથે જોડાઓ:
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |