SSC MTS and Havaldar Recruitment 2023, 10 પાસ પર 11409 જગ્યાઓ પર ભરતી Last Date Extended
SSC MTS અને હવાલદાર ભરતી 2023
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ MTS અને હવલદાર ની 11409 જગ્યાઓ ની ભરતી માટે એક સૂચના પ્રકાશિત કરી છે અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.
SSC Job Details(નોકરીની વિગતો):
સંસ્થા નુ નામ: | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
પોસ્ટનું નામ: | MTS and Havaldar |
કુલ ખાલી જગ્યા: | 11409+1114=12523 |
પ્રારંભ તારીખ: | 18.01.2023 |
છેલ્લી તારીખ: | |
એપ્લિકેશન મોડ: | ઓનલાઈન |
જોબ સ્થાન: | સમગ્ર ભારતમાં |
નોકરીનો પ્રકાર: | સરકારી |
Vacancy Details(ખાલી જગ્યાની વિગતો)
Posts | Vacancy |
MTS | 10880 (approx.) |
Havaldar in CBIC and CBN | 529 |
Total | 11409 Posts |
Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)
Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
- The candidates must have passed Matriculation Examination or equivalent from a recognized Board.
- ઉમેદવારોએ માન્ય બોર્ડ માંથી મેટ્રિક (10મું ધોરણ) અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
Age Limit(ઉંમર મર્યાદા)
- લઘુત્તમ વય મર્યાદા - 18 વર્ષ
- મહત્તમ વય મર્યાદા - 25 - 27 વર્ષ
- નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ.
Application Fee(અરજી ફોર્મ ફી)
- Application Fee: Rs. 100/-
- For Women, SC, ST & Ex Serviceman: No Fee
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
- Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
- Interested Candidates Can Read the Full Notification Before Apply.
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
મહત્વપૂર્ણ લિંક SSC MTS & Havaldar ભરતી 2022 નોટિફિકેશન આઉટ – ઓનલાઈન અરજી કરો: ⇩⇩⇩
વિગતવાર સૂચના: અહીં ક્લિક કરો
Apply Online : અહીં ક્લિક કરો
Important Dates (મહત્વની તારીખો):
- ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખ: 18-01-2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ:
17-02-202324-02-2023
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |
SSC MTS & Havaldar Recruitment 2023 – FAQs
Q1. How can I apply for SSC MTS & Havaldar Recruitment 2023 ?
Ans. The direct link to apply for SSC MTS & Havaldar Recruitment 2023 is provided in the article.
Q2. What is the last date to fill application form for SSC MTS & Havaldar Recruitment 2023?
Ans. Last date is 17-02-2023 24-02-2023.
Q3. What is the selection process for the SSC MTS 2023?
Ans. The selection process for filling various vacancies mentioned in SSC MTS Havaldar 2023 Notification will consist of Computer Based Examination (CBE), Physical Efficiency Test (PET)/ Physical Standard Test (PST) (only for the post of Havildar)