RMC MPHW Recruitment 2023, Apply online
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ની નીચે જણાવ્યા મુજબ તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે તા.06/02/2023 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. RMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.
RMC Job Details(નોકરીની વિગતો):
RMC MPHW Recruitment 2023 | |
સંસ્થા નુ નામ: | રાજકોટ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ: | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) |
કુલ ખાલી જગ્યા: | 117 |
શરૂઆતની તારીખ: | 17.01.2023 |
છેલ્લી તારીખ: | 06.02.2023 |
પસંદગી પ્રક્રિયા: | લેખિત પરીક્ષા & ઇન્ટરવ્યૂ |
એપ્લિકેશન મોડ: | ઓનલાઈન |
જોબ સ્થાન: | Rajkot – Gujarat |
Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)
Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
- એચ.એસ.સી. પરીક્ષા પાસ અને
- સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અથવા સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને
- ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રૂટમેન્ટ(જનરલ) રૂલ્સ-1967 માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને
- ગુજરાતી અથવા હીન્દી અથવા બન્નેનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ.
Age Limit(ઉંમર મર્યાદા)
- 18 થી 34 વર્ષ (સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.29/09/2022 ના ઠરાવ મુજબ)
Salary(પગાર)
- પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ.19,950/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-2 સ્કેલ ૧૯૯૦૦-૬૩૨૦૦ માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
Application Fee(અરજી ફી)
- General: Rs. 500/-
- Other: Rs. 250/-
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
મહત્વપૂર્ણ લિંક - રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી 2023 ⇩⇩⇩
જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
Important Dates (મહત્વની તારીખ)
ફોર્મ શરૂ તારીખ: | 17/01/2023 |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 06/02/2023 |
અમારી સાથે જોડાઓ:
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |
RMC MPHW Recruitment 2023 – FAQs
Q1. How can I apply for RMC MPHW Recruitment 2023 ?
Ans. The direct link to apply for RMC MPHW Recruitment 2023 is provided in the article.
Q2. What is the last date to fill application form for RMC MPHW Recruitment 2023?
Ans. Last date is 06-02-2023.