GSEB દ્વારા GUJCET 2023 પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર | | GUJCET 2023 Registration Date Announced
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ 6થી 20 જાન્યુઆરી દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 20 જાન્યુઆરી બાદ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરી શકશે નહિ.
◾ગુજકેટ પરીક્ષાના ફોર્મ 6થી 20 જાન્યુઆરી દરમિયાન ભરી શકાશે
◾ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
◾ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ભરી શકે છે ફોર્મ
ગુજકેટ એટલે શું?
◾ GUJCET એટલે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. તે રાજ્ય-સ્તરની સામાન્ય પ્રવેશ પરીક્ષા છે. તે GSEB દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા ઇજનેરી, ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે છે. પ્રવેશ પરીક્ષા પ્રવેશ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા દ્વારા અનુસરવામાં આવે છે.હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ત્રણેય ભાષાઑમાં આ પરીક્ષા આપી શકાય છે.GUJCET 2023 ઓનલાઈન આવેદનપત્રો ભરવા બાબત
Press Note For Gujcet-2023 Registration
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |