Join Whatsapp Groups

ગુજરાત પોલીસ ભરતી સમાચાર 2023 : The state will fill 400 PSI vacancies and 9000 Lok Rakshask

ગુજરાત પોલીસ ભરતી સમાચાર 2023 : The state will fill 400 PSI vacancies and 9000 Lok Rakshask

Gujarat Police Recruitment 2023:
ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર રચાયા બાદ સરકાર એકશનમાં આવી ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસ ભરતી બોર્ડની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં LRD અને PSIની ભરતીને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસમાં ભરતી માટે અલયદુ બોર્ડ બનાવવામાં આવ્યુ છે જેના અધ્યક્ષ આઇપીએસ હસમુખ પટેલ છે.

        અગાઉ LRDની ભરતી પણ નિષ્પક્ષ રીતે પૂર્ણ કરવામાં આવી હતી અને હવે આગામી દિવસોમાં LRDની 9000 જેટલી અને PSIની અંદાજે 400થી વધારે જગ્યાઓ માટે ભરતી કરવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ ભરતી માટે ચર્ચા કરવા માટે આજે ગૃહ વિભાગ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યા હતા અને તેમની સાથે પોલીસ ભરતી બોર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

મહત્વની લિન્ક: ⇩⇩⇩

■ લોકરક્ષક અને PSI ની નવી ભરતી અંગે ન્યૂઝ વાંચો.

        બીજી તરફ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ 7 પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યુ છે અને આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આ પરીક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે. જે અંતર્ગત 8મી જાન્યુઆરીએ વર્ગ 1 અને બેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. કાયદા અધિકારી, ક્યુરેટર, ગુજરાત ઇજનેરી સેવાની પરીક્ષાનું 22 જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે હિસાબી આચાર્ય વર્ગ-2, ઇજનેરી સેવાનું પરીક્ષાનું પાંચમી ફેબ્રુઆરીએ આયોજન કરવામાં આવ્યુ છે.

અમારી સાથે જોડાઓ:

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ફેસબુક પેજઅહીં ક્લિક કરો
ફેસબુક ગ્રુપઅહીં ક્લિક કરો

Popular posts from this blog

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ 2025 - Gujarat Gram Panchayat Election Result 2025 – Check Online

SSC CHSL 10+2 Notification 2025 Apply Online 3131 LDC, JSA & DEO Post

GPSC Recruitment 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ કેટેગરીમાં ભરતી જાહેર