SPIPA Exam Online Form Started 2022 | કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા (વર્ગ ૧-૨) ની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગ 2022-23
SPIPA CGRS Exam 2022-23
સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA) એ કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર ક્ષેત્રની ભરતી પરીક્ષા (વર્ગ 1-2) વર્ષ 2022-23 ની તૈયારી માટેની તાલીમ માટેની સત્તાવાર સૂચના પ્રકાશિત કરી. તમે આ પોસ્ટમાં ઉપર જણાવેલ ભરતી માટે વધુ વિગતો અને સત્તાવાર સૂચના પણ જોઈ શકો છો. SPIPA ગુજરાતના ઉમેદવારોને IBPS, RBI, SBI, LIC, SSC, RRB વગેરે (વર્ગ 1-2 વગેરે) દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ પૂરું પાડે છે.Exam Details:
પોસ્ટનું નામ:
- SPIPA Entrance Test for Various Competitive Exam (CGRS) Training 2022-23
Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)
Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
- ઉમેદવારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ધ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સીટી/ડીમ્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલ હોવા જોઇએ.
- નોંધ: જે ઉમેદવારો છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં હોય તેઓએ પણ ઓનલાઇન અરજી કરી શકે છે.
- Please read Official Notification for Educational Qualification details.
Exam Fee(પરીક્ષા ફી)
- સામાન્ય વર્ગ (General Category) ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 300/- ભરવાના રહેશે.
- અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ (The Right of Persons with Disabilities Act-2016ની જોગવાઇ મુજબના)ઉમેદવારો, માજી સૈનિકોએ પરીક્ષા ફી પેટે રૂ. 100/- ભરવાના રહેશે. પ્રવેશ પરીક્ષા ફી Non Refundable છે.
- 20 to 28 years
How to Apply ?:
- રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) પર જઈને તારીખ 14 નવેમ્બર 2022 થી 29 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે.
SPIPA CGRS Exam 2022-23 મહત્વપૂર્ણ લિંક – ઓનલાઈન અરજી કરો: ⇩⇩⇩
નોટિફિકેશન વાંચવા : અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ સૂચના : અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો
Important Dates:
- Online Apply Start Date: 14-11-2022
- Online Apply Last Date: 29-11-2022
- Exam Date: 18-12-2022
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |