Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

SEB NMMS Scholarship Notification 2022 | નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના-૨૦૨૨ (ધોરણ-૮)

NMMS સ્કૉલરશીપ પરીક્ષા 2022

SEB NMMS Scholarship Notification 2022 | નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના-૨૦૨૨ (ધોરણ-૮)
SEB NMMS Scholarship સૂચના 2022: રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB), ગાંધીનગરે NMMS Exam Scholarship (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના) 2022 માટે સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો 11-10-2022 થી 05-11-2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

SEB NMMS સ્કૉલરશીપ યોજના 2022

સંસ્થાનું નામ: રાજ્ય પરીક્ષા બોર્ડ - ગાંધીનગર
પરીક્ષાનું નામ: NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના-૨૦૨૨)
શ્રેણી: શિષ્યવૃત્તિ
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 11/10/2022
ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 05/11/2022
પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો તા.11/10/2022 થી તા.10/11/2022
પરીક્ષા તારીખ: સંભવિત ડિસેમ્બર-2022/જાન્યુઆરી-2023 માસ

પરીક્ષા ફી:

SEB NMMS સ્કૉલરશીપ પરીક્ષા 2022 માં અરજી કઈ રીતે કરવી?

  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

SEB NMMS સ્કૉલરશીપ પરીક્ષા 2022 

(મહત્વની લિન્ક): ⇓⇓⇓

અરજી કરવા માટે: અહી ક્લિક કરો

NMMS Exam Notification 2022: અહી ક્લિક કરો

પરીક્ષાનો કાર્યક્રમ:

SEB NMMS Scholarship Exam Schedule @Akshargadhada.in

અમારી સાથે જોડાઓ:

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ફેસબુક પેજઅહીં ક્લિક કરો
ફેસબુક ગ્રુપઅહીં ક્લિક કરો

Popular posts from this blog

SSC GD Constable 2026 Exam City Details Out

GPRB PSI Exam OMR Sheet 2026 Download Link

CRPF Constable (Technical & Tradesmen) Recruitment 2026