RMC Recruitment 2022 for VBD Volunteer 100 Posts
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2022
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની શહેરી મલેરિયા યોજના માટે મલેરિયા મુક્ત ગુજરાત અભિયાન , વાહકજન્ય રોગ નિયંત્રણની વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે તદન હંગામી ધોરણેતા.27/08/2022 થી તા.02/09/2022 સુધી (જાહેર રજા સિવાય) સુધી સવારે 09:00 કલાક થી 12:00 કલાક સુધી અરજીઓ મંગાવવામાં આવે છે. જેથી સંબંધિત લાયકાત ધરાવતા ઇચ્છુક ફકત પુરૂષ અરજદારને હાજર રહેવા જાણ કરવામાં આવે છે. RMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.
RMC Job Details(નોકરીની વિગતો):
સંસ્થા નુ નામ: | રાજકોટ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ: | વીબીડી વોલેન્ટિયર્સ (પુરુષ) |
કુલ ખાલી જગ્યા: | 100 |
છેલ્લી તારીખ: | 02.09.2022 |
એપ્લિકેશન મોડ: | ઓફલાઈન |
જોબ સ્થાન: | Rajkot – Gujarat |
પોસ્ટનું નામ:
- વીબીડી વોલેન્ટિયર્સ (પુરુષ): 100
Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)
Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
- ઓછામાં ઓછુ ઘોરણ 8 પાસ,
- સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
- આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં અરજદારને પ્રાધાન્ય
Age Limit(ઉંમર મર્યાદા)
- જાહેરાતના દિવસે 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ નહિં.
Salary(પગાર)
- રૂ.8,900/- (ઉચ્ચક માનદવેતન)
Selection Process(પસંદગી પ્રક્રિયા)
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
- રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2022 (Important Links: ⇓⇓⇓)
નોકરીની જાહેરાતઃ અહીં ક્લિક કરો
Important Dates (મહત્વની તારીખો):
- છેલ્લી તારીખ: 02.09.2022
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |