MYSY Scholarships Scheme 2021-22 | Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) Online Application 2021-22
MYSY Scholarships Scheme 2021-22
MYSY Scholarships 2021 | mysy.guj.nic.in | Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) has released the applications for the Scholarships Scheme 2021-22.All the interested candidates can apply Online. conditions and other rules are below.
More details:
Name of Scholarship:
- Mukhyamantri Yuva Swavalamban Yojana Scholarship
Started For:
- 10th, 12th and Diploma / Graduate Students
Important Dates:
- Starting Date for Application: 09.08.2021
- Last Date for Application: Updated Soon
How to Apply MYSY Scholarships 2021-22:
- The desirous candidate is required to apply online by visiting the Office Website or Akshar computer & xerox (Gadhada).
- Interested Candidates Can Read the Full Notification Before Apply.
નોંધ- વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત ફ્રેશ વિદ્યાર્થીઓની અરજીની પ્રકિયા ટુંક સમયમાં શરૂ થશે.
નોંધ: ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીશફ્લીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેઓનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીશફલીંગમાં જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમીશનના રાઉન્ડ ચાલતા રહેશે ત્યાં સુધી તારીખ લંબાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
List of Documents for Fresh Application 2021-22
- આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
- ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પાસ કર્યાની માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ,
- ડીગ્રી/ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વ-પ્રમાણિત નકલ,
- ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વ-પ્રમાણિત નકલ,
- સેલ્ફ ડિક્લેરેશન(અસલમાં),
- વાલીની આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું)ની સ્વ-પ્રમાણિત નકલ,
- સંસ્થાના આચાર્યશ્રીનુ, સંસ્થાના લેટરહેડ પર પ્રમાણપત્ર(અસલમાં),
- હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ,
- બેન્કમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ 10. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન(અસલમાં)
List of Documents for Renewal Application 2021-22
- વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (સ્વપ્રમાણિત)
- સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં)
- વિદ્યાર્થીના પ્રથમ બીજા ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત)
- વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા ત્રીજા ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષ)માં ફી ભર્યાની તમામ પહોંચની નકલાસ્વપ્રમાણિત)
- હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત),
- વિદ્યાર્થીના બેન્કના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ સ્વપ્રમાણિત)
- ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાનેપાત્ર આવક ન થતી હોવા અંગેનુ સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)
Important Links: ⇓⇓⇓⇓⇓
Notification : Click Here
Apply Online : Click Here