Join Whatsapp Groups

ખેડૂતો માટે ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) માટેની યોજના 2020-21 | Drums And two Plastic Baskets Scheme for Gujarat’s Farmer @ikhedut.gujarat.gov.in

ખેતીવાડી યોજના 2021

ખેડૂતો માટે ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) માટેની યોજના 2020-21 | Drums And two Plastic Baskets Scheme for Gujarat’s Farmer @ikhedut.gujarat.gov.in

ગુજરાત ખેતીવાડી વિભાગ
દ્વારા રાજ્યના ખેડૂતોને વિના મૂલ્યે મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય આપવાની યોજના. જે ખેડૂત આ યોજના નો લાભ લેવા ઇચ્છતા હોય તે તા. 15/08/2021 થી તા. 31/08/2021 સુધી અરજી કરી શકશે.

ફોર્મ ભરવા માટે :

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.

⇓⇓⇓⇓  વધુ માહિતી માટે  ⇓⇓⇓⇓

ઘટકનું નામ : 

  • ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)

સહાયનું ધોરણ:

  • ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય આપવાની યોજના
  • રાજ્યના ખેડૂતોને વિના મૂલ્યે

રિમાર્ક્સ :

  • આ યોજનામાં રાજ્યના ખેડુતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે. દિવ્યાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રીમતા આપવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે. અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે. પસંદ થયેલ અરજદારને ડ્રમ તથા બે પ્લાસ્ટીકના ટોકર(ટબ)ની કીટ મેળવવા સંબંધિત કચેરીએથી જણાવવામાં આવશે.

અરજી કરવાનો સમય ગાળો : તા 15/08/2021 થી 31/08/2021 સુધી

ફોર્મ ભરવા માટે :

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.

Popular posts from this blog

Gujarat Police PSI & Constable Bharti 2025 for 13591 Posts Notification Declared

SSC GD Constable Recruitment 2025 - Apply Online [25487 Post]

LRD Provisional Result 2025 Declared: Check Merit List & Cut-Off Marks