ખેતીવાડી વિભાગની યોજના ની સબસીડી માટે ઓનલાઈન ફોર્મ 2021 | Khetivadi Vibhagani Yojana ni Sabasidi Mate Online Form 2021
ખેતીવાડી ની યોજના 2021
ખેતીવાડી વિભાગની યોજના ની સબસીડી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે.આપ તા. 06/03/2021 થી તા. 30/04/2021 સુધી અરજી કરી શકશો.ખેતીવાડી વિભાગના તમામ ઘટકોમાં આપ અરજી કરી શકશો.
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો :
- અન્ય ઓજાર/સાધન
- કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
- કલ્ટીવેટર
- ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
- ગ્રાઉન્ડનટ ડીગર
- ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
- ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
- ટ્રેકટર
- તાડપત્રી
- પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
- પ્લાઉ (તમામ પ્રકારના )
- પ્લાન્ટર (અન્ય પ્રકારના )
- પશુ સંચાલીત વાવણીયો
- પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
- પાવર ટીલર
- પાવર થ્રેસર
- પોટેટો ડીગર
- પોટેટો પ્લાન્ટર
- પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
- પોસ્ટ હોલ ડીગર
- બ્રસ કટર
- બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))
- માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
- માલ વાહક વાહન
- રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
- રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
- રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
- રોટાવેટર
- લેન્ડ લેવલર
- લેસર લેન્ડ લેવલર
- વ્હીલ હો (આંતરખેડનું સાધન)
- વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
- વિનોવીંગ ફેન
- શ્રેડર/ મોબાઇલ શ્રેડર
- સબસોઈલર
- હેરો (તમામ પ્રકારના )
- ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
- પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
- સોલર લાઇટ ટ્રેપ
સિંચાઇ સુવિધા માટેના ઘટકો :
- પમ્પ સેટ્સ
- વોટર કેરીંગ પાઇપલાઈન
અરજી કરવાનો સમય ગાળો : તા 06/03/2021 થી 30/04/2021 સુધી
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.