Join Whatsapp Groups

Agricultural Universities of Gujarat Common Admission 2020-21

 Agricultural Universities of Gujarat Common Admission 2020-21

The Government of Gujarat has established four Agricultural Universities viz., Anand Agricultural University, Junagadh Agricultural University, Navsari Agricultural University, and Sardarkrushinagar Dantiwada Agricultural University for imparting education in agriculture and allied science in State of Gujarat under Gujarat Agricultural Universities Act, 2004 ( Gujarat Act. No. 5 of 2004.)


ગુજરાત સરકારશ્રીના નોટીફીકેશન ક્રમાંક-ગકવ-૨૦૧૫૧૬-GOI-II-ક.૨ (પાર્ટ-૩), તા.૨૮.૦૯.૨૦૨૦ અન્વયે રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ(આણંદ, જુનાગઢ, નવસારી, સરદારકૃષિનગર)ની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય તેમજ ફિશરીઝ મહાવિદ્યાલય (જુકૃયુ, વેરાવળ અને નકૃયુ, નવસારી) કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરમાં તબદીલ થયેલ હોવાથી આ ચારેય કોલેજોનો સમાવેશ હવેથી આગામી બી-ગ્રુપ પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૦-૨૧માં થશે નહી. જેથી B.V.Sc. & A.H., તેમજ B.F.Sc. અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાં માગતા વિદ્યાર્થીઓએ અલગથી કામધેનું યુનિવર્સિટી,ગાંધીનગરમાં ફોર્મ ભરવાનું રહેશે. સદર કોર્ષ બાબતે વધુ માહીતી માટે કામધેનું યુનિવર્સિટી,ગાંધીનગરમાં નો સંપર્ક કરવાનો રહેશે.

  “બી”-ગ્રુપ માં ફોર્મ ભરતા પહેલા જરૂરી અતિઆવશ્યક સુચનાઓ

  ઓનલાઈન ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા


Popular posts from this blog

Gujarat Anganwadi Bharti: ગુજરાતમાં આંગણવાડીની 9000+ જગ્યાઓ માટે ભરતી

SSC GD Physical Admit Card 2025 Out, Download Constable PET PST Hall Ticket

High Court of Gujarat Driver Call Letter 2025 for Written Test (Objective Type MCQs)