Gujarat Anganwadi Bharti: ગુજરાતમાં આંગણવાડીની 9000+ જગ્યાઓ માટે ભરતી
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આંગણવાડી કેન્દ્રો માટે આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવા માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કુલ 9000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે, જે રાજ્યની મહિલાઓ માટે નોકરીની એક ઉત્તમ તક છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 08 ઓગસ્ટ, 2025 થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ, 2025 રહેશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સરકારના e-HRMS પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. Gujarat Anganwadi Bharti Details પોસ્ટનું નામ અંગણવાડી કાર્યકર અને તેડાગર કુલ જગ્યાો 9000+ પગાર ધોરણ ₹5,500 થી ₹10,000/- લાયકાત ધોરણ 10 અને 12 પાસ અરજી ફોર્મની છેલ્લી તારીખ 30/08/2025 ફોર્મ મોડ ઓનલાઇન Gujarat Anganwadi Vacancy જગ્યાઓ સમગ્ર ગુજરાત રાજ્ય માટે જાહેર કરાયેલી જાહેરાત મુજબ, કુલ 9000 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આ...