📢 GSEB HSC Class 12 & GUJCET 2025 Results to be Declared on 5th May 2025 l GSEB ધોરણ 12 પરિણામ
ધોરણ 12 નું પરિણામ કઈ રીતે જોવું? વિદ્યાર્થીઓ તારીખ 05 મે 2025 ના રોજ સવારે 10:30 વાગ્યાથી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર પોતાનું પરિણામ જોઈ શકે છે. l 📌 પરિણામ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો. સૌથી પહેલા બોર્ડની વેબસાઈટ gseb.org પર જાઓ અથવા અહી ક્લિક કરો. તમારી સામે જે પેજ ખુલે તેમાં તમારો બેઠક નંબર દાખલ કરો. ત્યારબાદ નીચે આપેલા બટન પર ક્લિક કરો. તમારી સામે તમારૂ ધોરણ 12નું પરિણામ આવી જશે. આ પરિણામની તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો. 📲 WhatsApp પર ધોરણ 12નું પરિણામ કઈ રીતે જોવું ? વિદ્યાર્થી મિત્રો, હવે WhatsApp પર ધોરણ 12નું પરિણામ જોઈ શકાશે. 📌 WhatsApp પર પરિણામ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો. સૌથી પહેલા તમે આ નંબર 6357300971 માં WhatsApp પર મેસેજ કરો અથવા અહીં ક્લિક કરો ત્યાર બાદ, પોતાનો બેઠક ક્રમાંક નંબર મેસેજમાં મોકલો થોડી વાર પછી તમારી સામે તમારૂ ધોરણ 12નું પરિણામની PDF આવી જશે. આ પરિણામની PDF ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો. 😱ધોરણ 12 નું પરિણામ 👇👇 GSEB HSC Result 2025 : અહીં ક્લિક કરો ધોરણ-12 માર્ચ-2025 ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા બાબત : અહીં ક્લિક કરો.