🚗 High Court of Gujarat Driver Recruitment 2025 – Apply Online for 86 District Court Vacancies
High Court of Gujarat Recruitment 2025 હાઇકોર્ટ ઓફ ગુજરાત ડ્રાઇવર ભરતી 2025: હાઇકોર્ટ ઓફ ગુજરાત એ ડ્રાઇવર ની ખાલી જગ્યા માટે ભરતી માટે સૂચના બહાર પાડી છે. લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અને નિયમો જેવી અન્ય વિગતો નીચે આપેલ છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે Job Details : સંસ્થા ગુજરાત હાઈકોર્ટ (HCG) પોસ્ટનું નામ ડ્રાઇવર કુલ જગ્યા 86 નોકરી સ્થાન ગુજરાત અરજી કરવાની છેલ્લી તારીખ 06/06/2025 અરજી કરવાની રીત ઓનલાઈન પગાર ધોરણ ૧૯,૯૦૦/- - ૬૩,૨૦૦/- Whatsapp ગ્રુપમાં જોડાઓ WhatsApp Group 📋 HCG Recruitment 2025 જગ્યાઓ: પોસ્ટનું નામ જગ્યા ડ્રાઇવર 86 પાત્રતા માપદંડ: 📚 શૈક્ષણિક લાયકાત ✔️ (૧) ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૨ કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ✔️ (૨) ઉમેદવાર જે તે સમયે ૩ વર્ષ જુનું માન્ય લાઈટ અને/અથવા હેવી મોટર ડ્રાઈવીંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઇએ. ✔️ (૩) ઉમેદવાર વાહન વ્યવહારને લગતી નિશાનીઓ, ઇશારા (ટ્રાફિક સાઇન, ટ્રાફિક સિગ્નલ, હાથના ઇશારા) તેમ...