Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSC Class 1 & 2 (Civil Services) : Submit Exam Consent
2. GPSC Accounts Officer (Class-2) : Submit Exam Consent

📢 All Latest Important Updates

PSI Call Letter 2026 Out: Download Exam Admit Card | Direct Link

🚨 PSI ભરતી પરીક્ષા ૨૦૨૬: કોલ લેટર જાહેર

જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1

PSI Call Letter 2026 Out: Download Exam Admit Card  | Direct Link

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાનારી પો.સ.ઇ. (PSI) કેડરની લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉમેદવારો નીચે આપેલી લિંક પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે.

📅 પરીક્ષાની વિગત

  • પોસ્ટ નામ: PSI (Police Sub Inspector)
  • પરીક્ષા પ્રકાર: લેખિત પરીક્ષા
  • પરીક્ષાની તારીખ: ૧૯/૦૪/૨૦૨૬
  • કોલ લેટર સ્ટેટસ: ઉપલબ્ધ
  • સત્તાવાર વેબસાઇટ: OJAS Gujarat

📥 કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરશો?

  1. સૌ પ્રથમ નીચે આપેલી Download લિંક પર ક્લિક કરો.
  2. તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  3. 'Print Call Letter' પર ક્લિક કરીને તમારી કોપી સેવ કરો.

નોંધ: પરીક્ષાના દિવસે કોલ લેટર અને ફોટો આઈડી કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

SSC Constable (GD) 2026: Self Slot Selection for CBT Examination Started

GPSSB Recruitment 2026: 612 Gram Sevak & Pashudhan Nirikshak Posts – Apply Now

Indian Post GDS Result 2026 OUT | 2st Merit List OUT for All Circles