SEB TAT Higher Secondary Notification 2026: Apply Online for Teacher Aptitude Test
“શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક - TAT - HS)” - 2026 જાહેરનામું
ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે "શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – ૨૦૨૬" ("Teacher Aptitude Test (Higher Secondary) - 2026") રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. સદર કસોટી/ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ કેન્દ્રો ખાતે જિલ્લા શિક્ષણાધિકારશ્રીઓ મારફતે કરવામાં આવશે.
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક - TAT - HS)-2026
| સંસ્થા | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ |
| પરીક્ષાનું નામ | Teacher Aptitude Test (Higher Secondary) - 2026 |
| જાહેરાત તારીખ | 05-02-2026 |
| નોકરી સ્થાન | ગુજરાત |
| ફોર્મ શરૂ થવાની તારીખ | 10-02-2026 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 19-02-2026 |
| અરજી કરવાની રીત | ઑનલાઇન |
TAT - Higher Secondary 2026 લાયકાત
- કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.
પરીક્ષા ફી
- SC, ST, SEBC, EWS, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂા.૪૦૦/- અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી રૂા.૫૦૦/- ભરવાની રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહી.
ફોર્મ ભરવાની લિંક
| અમારા WhatsApp જૂપમાં જોડાઓ: | Click Here |
| Official Notification PDF: | Click Here |
| ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
| ઓફિશિયલ વેબસાઈટ: | Click Here |
| હાલમાં ચાલી રહીેલી ભરતીઓ: | Click Here |
અગત્યની તારીખો
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક - TAT - HS) - 2026 સંબંધિત અગત્યની તારીખો નીચે મુજબ છે
| જાહેરાતનું બહાર પાડવાની તારીખ: | 05/02/2026 |
| ઉમેદવાર માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઑનલાઇન ભરવાનું સમયગાળો: | 10/02/2026 થી 19/02/2026 |
| ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો | 10/02/2026 થી 20/02/2026 |
| પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ | 29/03/2026 |
| મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ | મે - 2026 (સંભવિત) |
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

-Notification-2026.jpg)