MYSY Scholarship 2025-26 | Fresh & Renewal Application
MYSY Scholarships 2025-26
MYSY Scholarships 2025 | mysy.guj.nic.in | Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) has released the applications for the Scholarships Scheme 2025-26.All the interested candidates can apply Online. conditions and other rules are below.
આ આર્ટિકલમાં તમે જાણશો કે,
- MYSY યોજના ના લાયકાતના ધોરણો શું છે ?
- MYSY યોજનાની અરજી ક્યાં કરવાની તથા અરજી કરવાની પ્રક્રિયા શું છે ?
- MYSY યોજનામાં ઓનલાઈન અરજી કરવા શું ડોક્યુમેન્ટ જોઈએ ?
- MYSY યોજનાની મહત્વપૂર્ણ તારીખો?
More details:
Name of Scholarship:
- Mukhyamantri Yuva Swavalamban Yojana Scholarship
Started For:
- B.Sc., B. Com, B.A., B.C.A., B.B.A., other
ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો
- ધોરણ -10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.
- ડીપ્લોમાં અભ્યાસક્રમની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડીગ્રી (સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમનાં પ્રથમ / બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી – ટુ ડીના વિદ્યાર્થીઓ.
- ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને
- રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો.
રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો
- ફ્રેશ વિદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ રીન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા 50 % માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે.
- જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી 75 % હાજરી હોવી જરૂરી રહેશે. જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. (ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે).
MYSY Scholarship યોજના માં અરજી કઈ રીતે કરવી?
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
Important Dates:
- અરજી કરવાની છેલ્લી તારીખ: 31-10-2025
- શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં B.Sc., B. Com, B.A., B.C.A., B.B.A., જેવા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે Fresh, Renewal અને Delayed માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૩૧/૧૦/૨૦૨૫ (સાંજે ૬ વાગ્યા સુધી) છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તા.૦૭/૧૧/૨૦૨૫ રહેશે. ત્યારબાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ, જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.
MYSY યોજનાની અરજી કરવા નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરરી છે.
List of Documents for Fresh Application 2025-26
નવી અરજી માટે ડોક્યુમેન્ટનું લીસ્ટ- આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
- ધોરણ-10 અથવા ધોરણ-12 પાસ કર્યાની માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ,
- ડીગ્રી/ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વ-પ્રમાણિત નકલ,
- ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વ-પ્રમાણિત નકલ,
- સેલ્ફ ડિક્લેરેશન(અસલમાં),
- વાલીની આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું)ની સ્વ-પ્રમાણિત નકલ,
- સંસ્થાના આચાર્યશ્રીનુ, સંસ્થાના લેટરહેડ પર પ્રમાણપત્ર(અસલમાં),
- હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ,
- બેન્કમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ
- 10. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન(અસલમાં)
- Income Tax Return Form જેવા કેITR-1(SAHAJ)/ ITR-2/ ITR3/ ITR-4(SUGAM)
List of Documents for Renewal Application 2025-26
રિન્યુઅલ અરજી માટે ડોક્યુમેન્ટનું લીસ્ટ- વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (સ્વપ્રમાણિત)
- સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં)
- વિદ્યાર્થીના પ્રથમ બીજા ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત)
- વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા ત્રીજા ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષ)માં ફી ભર્યાની તમામ પહોંચની નકલાસ્વપ્રમાણિત)
- હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત),
- વિદ્યાર્થીના બેન્કના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ સ્વપ્રમાણિત)
- ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાનેપાત્ર આવક ન થતી હોવા અંગેનુ સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)
- Income Tax Return Form જેવા કેITR-1(SAHAJ)/ ITR-2/ ITR3/ ITR-4(SUGAM)
MYSY શિષ્યવૃતિ 2025 (મહત્વની લીંક): ⇓⇓⇓
વિદ્યાર્થીઓની અગત્યની સૂચના માટે: અહી ક્લિક કરો
અરજી કરવા માટે:અહી ક્લિક કરો
MYSY મહત્વપૂર્ણ સૂચના:
રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ Instructions to Students 2025-26 (વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ)ની બધી સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં B.Sc., B. Com, B.A., B.C.A., B.B.A., જેવા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે Fresh, Renewal અને Delayed માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૩૧/૧૦/૨૦૨૫ (સાંજે ૬ વાગ્યા સુધી) છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તા.૦૭/૧૧/૨૦૨૫ રહેશે. ત્યારબાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ, જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.
Technical Degree & Diploma, Medical/ Paramedical, Nursing, Agriculture, Veterinary ના અભ્યાસક્રમો માટે સપ્ટેમ્બર માસમાં ઓનલાઈન અરજી માટે લિંક શરૂ કરવામાં આવશે, જે માટે વેબસાઈટ જોતા રહેવું.
Connect with us | |
WhatsApp Group | Click Here |
WhatsApp Channel | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |