Forest Guard (Vanrakshak) Recruitment 2025 – Apply for 157 Divyang Candidates
Forest Guard Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ‘વનરક્ષક’, વર્ગ-૩ સંવર્ગની નવી ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ કુલ-૧૫૭ જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ૦૧ ઓગસ્ટ ૨૦૨૫ થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે.
Forest Guard Recruitment 2025
વિગતો | માહિતી |
---|---|
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પદોનું નામ | વનરક્ષક, વર્ગ-૩ (દિવ્યાંગ (PwD) ઉમેદવારો માટે) |
કુલ જગ્યાઓ | 157 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
પગાર ધોરણ | ₹૨૬,૦૦૦/- (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ) |
Forest Guard ખાલી જગ્યાની વિગતો 2025
જગ્યાનું નામ | જગ્યાઓની સંખ્યા |
---|---|
વનરક્ષક, વર્ગ-૩ | 157 |
કુલ | 157 |
Forest Guard શૈક્ષણિક લાયકાત
- માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઇશે અથવા સરકારે તે તરીકે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાતી અથવા હિંદી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- લઘુત્તમ શારીરિક ધોરણો જોવા માટે નોટિફિકેશન જોવો.
Forest Guard વય મર્યાદા
- ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ નહિ (તા.૧૦/૦૮/૨૦૨૫ ના રોજ)
- દિવ્યાંગ ઉમેદવારોને નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે
Forest Guard અરજી ફી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ઘોષણ | |
---|---|
પ્રાથમિક પરીક્ષા | અનામત વર્ગ (દિવ્યાંગ ઉમેદવારો) |
પરીક્ષા ફી | રૂ. ૪૦૦/- |
The fees paid shall be refunded to those candidates who appear for the examination.
પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
📲 કેવી રીતે અરજી કરવી ?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે.
🔗 મહત્વપૂર્ણ લિંક
Forest Guard Recruitment 2025
ભરતી અંગેની નોટિફિકેશન (PDF): ક્લિક કરો
Apply Online: Click Here
Forest Guard મહત્વપૂર્ણ તારીખો:
વિગતો | તારીખ અને સમય |
---|---|
ફોર્મ શરુ થવાની તારીખ | ૦૧ ઓગસ્ટ ૨૦૨૫ (૧૪:૦૦ કલાક) |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી) |
Connect with us | |
WhatsApp Group | Click Here |
WhatsApp Channel | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |