GSSSB Exam Date Notification 2025
GSSSB Exam Date : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોનું MCQ – CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે.
GSSSB Exam Date
| Advertisement No. | Post Name | Probable Exam Date | Probable Exam Time |
|---|---|---|---|
| ૨૫૯/૨૦૨૪૨૫ | ટેકનીકલ આસીસ્ટન્ટ (Technical Assistant) | ૦૪/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| ૨૬૪/૨૦૨૪૨૫ | ગ્રંથાલય કારકુન (Librarian Clerk) | ૦૪/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| २७८/२०२४२५ | મત્સ્ય અધિકારી (Fisheries Officer) | ૦૪/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| ૨૮૮/૨૦૨૪૨૫ | રેખનકાર (Draftsman) | ૦૪/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| ૨૮૮/૨૦૨૪૨૫ | મિકેનીક (Mechanic) | ૦૪/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| ૨૮૬/૨૦૨૪૨૫ | આસીસ્ટન્ટ બાઈન્ડર (Assistant Binder) | ૦૪/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| २८८/२०२५૨१५ | બાગાયત નિરીક્ષક (Horticulture Inspector) | ૦૮/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| ૩૦૦/૨૦૨૫૨૬ | સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ (Senior Scientific Assistant) | ૦૮/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| ૨૬૮/૨૦૨૪૨૫ | અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (ન.જ.સં.પા.પુ. અને ક.વિભાગ) (Additional Assistant Engineer (Civil) – N.J.S.P.P. & K. Dept.) | ૦૮/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| ૨૬૨/૨૦૨૪૨૫ | સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ (Research Assistant and Statistical Assistant) | ૦૮/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| ૨૭૫/૨૦૨૪૨૫ | મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (Multi-purpose Health Worker) | ૦૮/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| ૨૫૭/૨૦૨૪૨૫ | વાયરમેન (Wireman) | ૧૧/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
| ૨૯૫/૨૦૨૪૨૫ | અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (માર્ગ અને મકાન વિભાગ) (Additional Assistant Engineer (Civil) – Roads and Buildings Dept.) | ૧૧/૦૮/૨૦૨૫ | ૧૪-૦૦ થી ૧૭-૦૦ |
GSSSB Exam Date PDF
GSSSB સૂચનાઓ
કોલ લેટર સંબંધિત સૂચનાઓ વેબસાઈટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
આ સંભવિત પરીક્ષાના આયોજનમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક / અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

