AMC Recruitment 2025 - Apply Online
AMC Recruitment 2025 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), એ બગીચા ખાતામાં સહાયક સેક્શન ઓફિસર (ગાર્ડન), સહાયક ગાર્ડન ઈન્સ્પેકટર, અને સહાયક ગાર્ડન સુપરવાઈઝર ની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે, અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.
AMC Recruitment 2025
વિગતો | માહિતી |
---|---|
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
પદોનું નામ | સહાયક સેક્શન ઓફિસર (ગાર્ડન), સહાયક ગાર્ડન ઈન્સ્પેકટર, સહાયક ગાર્ડન સુપરવાઈઝર |
કુલ જગ્યાઓ | 44 (સહાયક સેક્શન ઓફિસર: 08, સહાયક ગાર્ડન ઈન્સ્પેકટર: 12, સહાયક ગાર્ડન સુપરવાઈઝર: 24) |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | અમદાવાદ |
સત્તાવાર વેબસાઇટ | http://ahmedabadcity.gov.in |
AMC લાયકાત અને ખાલી જગ્યા 2025
પદનું નામ | કુલ જગ્યાઓ | શૈક્ષણિક લાયકાત અને અનુભવ |
---|---|---|
સહાયક સેક્શન ઓફિસર (ગાર્ડન) | 08 | બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા બી.એસ.સી. હોર્ટીક્સ્ચર અથવા બી.એસ.સી. ફોરેસ્ટ્રી અને 02 (બે) વર્ષનો ગાર્ડનીંગનો મ્યુનિ.કોર્પોરેશન, સરકારી, અર્ધસરકારી કે સરકારી બોર્ડ કે નિગમનો અનુભવ |
સહાયક ગાર્ડન ઇન્સ્પેકટર | 12 | ધોરણ 10 પાસ + ડીપ્લોમાં એગ્રીકલ્ચર / ડીપ્લોમાં હોર્ટીકલ્ચર + Government or Government undertaking board or corporation or Local bodies or University or limited companies established under the Act. 2013 નો 02 (બે) વર્ષનો ગાર્ડનીંગનો અનુભવ (અથવા) ધોરણ – 12 પાસ + બી.એસ.સી. એગ્રીકલ્ચર / હોર્ટીકલ્ચર |
સહાયક ગાર્ડન સુપરવાઈઝર | 24 | ધોરણ 10 પાસ + ડીપ્લોમાં એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં હોર્ટીકલ્ચર અથવા ધોરણ 12 પાસ + બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા ધોરણ 12 પાસ + બી.એસ.સી. હોર્ટીકલ્ચર |
AMC વય મર્યાદા
- સહાયક સેક્શન ઓફિસર (ગાર્ડન): 18 થી 45 વર્ષ.
- સહાયક ગાર્ડન ઇન્સ્પેકટર: 33 વર્ષથી વધુ નહીં.
- સહાયક ગાર્ડન સુપરવાઈઝર: 18 થી 33 વર્ષ.
- ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
AMC અરજી ફી
- બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ ₹500/- (અંકે રૂપિયા પાંચસો પૂરા) ઓનલાઈન ભરવાના રહેશે.
- આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ ₹250/- (અંકે રૂપિયા બસો પચાસ પૂરા) ઓનલાઈન ભરવાના રહેશે.
- દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.
- ફી ભરવાની છેલ્લી તારીખ 10/07/2025 છે.
📲 કેવી રીતે અરજી કરવી ?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે.
🔗 મહત્વપૂર્ણ લિંક
AMC Recruitment 2025
ભરતી અંગેની નોટિફિકેશન (PDF): ક્લિક કરો
Apply Online: Click Here
AMC ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ:
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
- આવકનો દાખલો (જો લાગુ પડતો હોય તો, ખાસ કરીને EWS/SEBC માટે)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ અને પ્રમાણપત્રો
- અનુભવના પ્રમાણપત્રો (જો લાગુ પડતા હોય તો)
- મોબાઈલ નંબર
- ઇ – મેઈલ ID
AMC મહત્વપૂર્ણ તારીખો:
વિગતો | તારીખ અને સમય |
---|---|
અરજી શરૂ થવાની તારીખ | 25/06/2025 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 08/07/2025 (23:59 કલાક સુધી) |
ફી ભરવાની છેલ્લી તારીખ | 10/07/2025 |
Connect with us | |
WhatsApp Group | Click Here |
WhatsApp Channel | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |