ખેડૂત મોબાઈલ સહાય યોજના | Smart phone Sahay Yojana Gujarat 2025 @iKhedut
ખેતીવાડી યોજના 2025
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય માટે આપવાની યોજના. ગુજરાતના ખેડૂતો સ્માર્ટફોન ખરીદ કરે તો રાજ્ય સરકારે 6000 રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે. જે ખેડૂત આ યોજના નો લાભ લેવા ઇચ્છતા હોય તે તા. 21/06/2025 થી તા. 20/07/2025 સુધી અરજી કરી શકશે.
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
⇓⇓ વધુ માહિતી માટે ⇓⇓
ઘટકનું નામ :
- સ્માર્ટફોન ની ખરીદી પર સહાય
સહાયનું ધોરણ:
- 40% of Unit Price or Maximum Rs.6000
ઉદ્દેશ
- રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે
અરજી કરવાનો સમય ગાળો : તા 21/06/2025 થી 20/07/2025 સુધી
ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.
- ખરીદી બિલ
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- સયુંકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
- આધાર કાર્ડ
- બેંક પાસબુક or કેન્સલ ચેક
- દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
- 8-અ ની નકલ
ફોર્મ ભરવા માટે :
- અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.