Join Whatsapp Groups

GSSSB Surveyor Class-3 Recruitment 2025 : ગૌણ સેવા પસંદગી દ્વારા આવી સર્વેયર વર્ગ-3 ભરતી

GSSSB Surveyor Class-3 Recruitment 2025 : ગૌણ સેવા પસંદગી દ્વારા આવી સર્વેયર વર્ગ-3 ભરતી

Surveyor Class-3 Recruitment 2025 (દિવ્યાંગ ઉમેદવારો માટે) : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા કમિશ્નરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી, ગાંધીનગર હસ્તકના સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની કુલ-૦૩ જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) અન્વયે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

GSSSB Surveyor Recruitment 2025

કુલ જગ્યાઓ પરીક્ષા ફી
  • 03 જગ્યા

  • તમામ દિવ્યાંગ ઉમેદવારો: ₹400/-
  • પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
વયમર્યાદા તા. 30 જૂન 2025 ના રોજ અગત્યની તારીખો
  • 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં
  • ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
  • ફોર્મ શરૂ થવાની તારીખ: 23/06/2025 (14:00 કલાક)
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 30/06/2025 (23:59 કલાક)
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 01/07/2025 (23:59 કલાક)
  • ઉમેદવારોને GSSSB ની સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચકાસવાની સલાહ આપવામાં આવે છે.

GSSSB Surveyor Recruitment લાયકાત અને ખાલી જગ્યા 2025

જગ્યાનું નામ જગ્યા લાયકાત
સર્વેયર, વર્ગ-૩ 03
  • ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા
  • ટેકનિકલ પરીક્ષા બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત ડિપ્લોમા. અથવા સરકાર માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માંથી સર્વેયર કોર્સનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત છે.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.

📲 કેવી રીતે અરજી કરવી ?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે.

🔗 મહત્વપૂર્ણ લિંક

GSSSB Surveyor Recruitment 2025

Notification: Click Here

Apply Online: Click Here

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

SSC GD Constable Recruitment 2025 - Apply Online [25487 Post]

BSF Constable (Sports) Recruitment 2026 [549 Post] Apply Online

GPSC STI Call Letter 2025 Out | Download Admit Card from GPSC OJAS