LRD Final Answer Key 2025 | લોકરક્ષક ફાઈનલ આન્સર કી
Gujarat Police Recruitment Board: LRD Final Answer Key have been released. Check below for more details. More Details: Name of the Post: LRD The exam was held on 15-06-2025 Note: :: તા.૩૦.૦૭.૨૦૨૫ :: લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવા બાબત તા.૨૦/૦૬/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Provisional Answer Key જાહેર કરવામાં આવેલ અને જે કોઇ ઉમેદવારોને વાંધા / રજુઆત હોય તો તા.૨૩/૦૬/૨૦૨૫ ના કલાકઃ ૨૩.૫૯ વાગ્યા સુધીમાં વાંધા / રજુઆત ઓનલાઇન મંગાવવામાં આવેલ. મળેલ ઓનલાઇન તમામ વાંધાઓ / રજુઆતોની ચકાસણી વિષય નિષ્ણાંત મારફતે કરાવવામાં આવેલ છે. આ ચકાસણી બાદ માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ પ્રશ્ન નંબરઃ ૫૨ અને પ્રશ્ન નંબરઃ૧૦૮ રદ કરવામાં આવેલ છે. Final Answer Key જોવા માટે અહીં કલીક કરો... Final Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારોને ૧ (એક) ગુણ મળવાપાત્ર રહેશે. લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોના ગુણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. Important link: ⇓⇓⇓ આન્સર કી ડાઉ...